Advertisement
પ્રતિ આદરણીય સ્નેહી શ્રી સદસ્ય 27 વણસોલ પાટીદાર સમાજ UK
આપ તારીખ 3 ઓક્ટોબર 2026 ના રોજ યોજાનાર ‘’UK VSPS પ્રી-નવરાત્રી ‘’ના ભવ્ય આયોજન નેસફળ બનવવા માંટે આવો નીચેની લિંક માં કિલક કરી સીટ બુક કરાવી લઈશું
કાર્યક્રમ માં હોલ ની ક્ષમતા ફકત 450 સદસ્ય પૂરતી હોવાથી આજેજ તમારું નામ નોંધવી લેશો
આ કાર્યક્રમ માં પ્રવેશ નિઃશુલ્ક રાખવા માં આવ્યો છે (નોંધ )
https://forms.gle/nFCszGELqooxVQX49
Advertisement
Event venue
Sudbury Primary School, Watford Road,Wembley, Brent, United Kingdom, Harrow
Tickets