#StayHappening
Sun, 18 Oct, 2026 at 11:30 am UTC+05:30

શેરડી પાકમાં ઉત્પાદન કેમ ઘટી રહ્યું છે? ખાતર વધાર્યા છતાં ઉપજ કેમ નથી વધતી?

  • Surat, Gujarat · Surat
Gujarat Bio Organics P. Ltd Publisher / Host Gujarat Bio Organics P. Ltd
Share
\u0ab6\u0ac7\u0ab0\u0aa1\u0ac0 \u0aaa\u0abe\u0a95\u0aae\u0abe\u0a82 \u0a89\u0aa4\u0acd\u0aaa\u0abe\u0aa6\u0aa8 \u0a95\u0ac7\u0aae \u0a98\u0a9f\u0ac0 \u0ab0\u0ab9\u0acd\u0aaf\u0ac1\u0a82 \u0a9b\u0ac7? \u0a96\u0abe\u0aa4\u0ab0 \u0ab5\u0aa7\u0abe\u0ab0\u0acd\u0aaf\u0abe \u0a9b\u0aa4\u0abe\u0a82 \u0a89\u0aaa\u0a9c \u0a95\u0ac7\u0aae \u0aa8\u0aa5\u0ac0 \u0ab5\u0aa7\u0aa4\u0ac0?
Advertisement
🌱 શેરડી પાકમાં ઉત્પાદન કેમ ઘટી રહ્યું છે?
ખાતરનો ખર્ચ વધ્યો…
પાણીનો ખર્ચ વધ્યો…
દવાઓ અને મજૂરીનો ખર્ચ વધ્યો…
પરંતુ ઘણી જગ્યાએ શેરડીની ઉપજ અપેક્ષા પ્રમાણે કેમ નથી વધી રહી? 🤔
શું માત્ર વધુ ખાતર નાખવાથી ઉત્પાદન વધે છે?
કે પછી સમસ્યા ક્યાંક વધુ ઊંડી છે?
👉 જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે?
👉 Root Zone યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી?
👉 જમીનમાં પોષક તત્વો ઉપલબ્ધ હોવા છતાં છોડ સુધી પહોંચી રહ્યા નથી?
👉 સતત એક જ પ્રકારના ખાતર અને કેમિકલના ઉપયોગની અસર થઈ રહી છે?
👉 શેરડીની શરૂઆતથી જ યોગ્ય Root Development અને Tillering નથી થતું?
આ Event માં આપણે શેરડીની ઘટતી ઉપજ પાછળના સંભવિત કારણોને વૈજ્ઞાનિક અને વ્યવહારુ દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરીશું.
🌱 માટી → મૂળ → છોડ → Tillering → Growth → પાકનું ઉત્પાદન
આ આખી કડીને સમજ્યા વગર માત્ર ખાતર વધારવાથી શું ખરેખર ઉપજ વધારી શકાય?
💬 તમારા ખેતરમાં શેરડીની ઉપજ ઘટી રહી છે?
તો તમારા અનુભવ સાથે જોડાઓ અને ચર્ચામાં ભાગ લો.
📅 Eventમાં જોડાઓ અને જાણો — તમારી શેરડીની ઉપજ પાછળ છુપાયેલું કારણ શું હોઈ શકે છે.
🌾 વધુ ઉત્પાદન માટે માત્ર વધુ Input નહીં… યોગ્ય Soil & Crop Management જરૂરી છે.
Advertisement

Event venue

Surat, Gujarat, India

Tickets
Concerts, fests, parties, meetups — all the happenings, one place.

Discover more events by tag

Ask AI if this event suits you

Keep the plans coming

More events in Surat

Ty Myers

Sun, 18 Oct at 05:00 am Vystar Pavilion

Surat is happening.

See everything else that’s on — concerts, markets, comedy and more.