#StayHappening
Sat, 19 Dec, 2026 at 07:00 pm UTC+05:30

નાટક થવા માંગતું વાચિકમ્

  • Kalasmruti by sscc · Ahmedabad
  • From INR 149.00
Nirvadhik Publisher / Host Nirvadhik
Share
\u0aa8\u0abe\u0a9f\u0a95 \u0aa5\u0ab5\u0abe \u0aae\u0abe\u0a82\u0a97\u0aa4\u0ac1\u0a82 \u0ab5\u0abe\u0a9a\u0abf\u0a95\u0aae\u0acd

બે સિદ્ધહસ્ત સર્જકોની બે અમર કૃતિઓ—

ચુનીલાલ મડિયા લિખિત ‘અંબા ગોરાણીનો પરભૂડો’

અને દેવાંગી ભટ્ટ લિખિત ‘બાલુ અને જડીના પત્રો’.


જ્યારે આ બંને કૃતિઓ પુસ્તકના પાનાંમાંથી બહાર કૂદી પડવા તલપાપડ થઈ રહી હતી, ત્યારે તેને કલાકારોના કંઠેથી સરી પડવાનો અવસર મળ્યો. પરંતુ, આ પ્રવાસમાં તે સંપૂર્ણ નાટક બની શકતી નથી—બસ, નાટક થતાં થતાં રહી જાય છે.


એક એવી અનોખી અનુભૂતિ, જે વાર્તા અને નાટકના ઉંબરે ઊભી છે. આ નાટ્યાત્મક સફરના સાક્ષી બનવા અવશ્ય પધારો...


નિરવધિક પ્રસ્તુત કરે છે

'નાટક થવા માંગતું વાચિકમ્'


કલાકારો : પ્રદીપ, જીનલ, કર્તુમ, નિજુ અને સૂર્યદીપ


તારીખ : 19 ડિસેમ્બર 2026, શનિવાર

સમય : સાંજે 07 વાગ્યે

સ્થળ : ક્લાસ્મૃતિ, ઈસ્કોન મંદિરની બાજુમાં, SG હાઈવે, અમદાવાદ


______________________


★ Ticket Booking Policy :


• કાર્યક્રમમાં પ્રવેશ માટે માન્ય ટિકિટ હોવી ફરજિયાત છે.

• ટિકિટ બુકિંગની રકમ એકવાર ચૂકવ્યા બાદ પરત (Refund) કરવામાં આવશે નહીં.


★ Event Guidelines :


• દર્શકોએ કાર્યક્રમ શરૂ થવાના ઓછામાં ઓછા 15–20 મિનિટ પહેલાં સ્થળ પર પહોંચી જવું.

• કાર્યક્રમ શરૂ થયા બાદ પ્રવેશ મર્યાદિત રાખવામાં આવી શકે છે.

• કાર્યક્રમ દરમિયાન મોબાઇલ ફોન Silent mode પર રાખવા વિનંતી.

• બેઠક વ્યવસ્થા વહેલાં તે પહેલાંના ધોરણે રહેશે.


◆ કાર્યક્રમ સંબંધિત કોઈપણ માહિતી કે પૂછપરછ માટે

instagram.com/nirvadhik પર અથવા

+918238922287 પર સંપર્ક કરવો.


Event venue

Kalasmruti by sscc, Kalasmruti, GSTV Campurs, Sarkhej - Gandhinagar Hwy, nr. Iscon temple, Bodakdev, Ahmedabad, Gujarat 380059, India

Tickets INR 149.00
Concerts, fests, parties, meetups — all the happenings, one place.

Discover more events by tag

Ask AI if this event suits you

Keep the plans coming

More events in Ahmedabad

Banda MS

Fri, 18 Dec at 09:00 pm Arena CDMX

Ahmedabad is happening.

See everything else that’s on — concerts, markets, comedy and more.