Advertisement
આજ રોજ તા. 10/04/26 એ અમારી નાનીબેડવાન પ્રાથમિક શાળા ના ધો.8 ના બાળકોનો દીક્ષાંત સમારોહ રાખવામાં આવ્યો હતો.. બાળકોને જીવન માં આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી.. અને જલેબી ના ભોજન સાથે કાર્યક્રમ ખૂબ જ આનંદદાયી રહ્યો..
Advertisement
Event venue
Mahadev, Subhash Road,Anand, Gujarat, India
Tickets