#StayHappening
Sat, 14 Nov, 2026 at 03:00 pm UTC+02:00

દિવાળી સ્નેહ મિલન | Diwali Sneh Milan

  • Väinö Tannerin tie 3, 01510 Vantaa · Vantaa
Gujarati Samaj - Finland, \u0a97\u0ac1\u0a9c\u0ab0\u0abe\u0aa4\u0ac0 \u0ab8\u0aae\u0abe\u0a9c - \u0aab\u0abf\u0aa8\u0ab2\u0ac7\u0aa8\u0acd\u0aa1 Publisher / Host Gujarati Samaj - Finland, ગુજરાતી સમાજ - ફિનલેન્ડ
Share
\u0aa6\u0abf\u0ab5\u0abe\u0ab3\u0ac0 \u0ab8\u0acd\u0aa8\u0ac7\u0ab9 \u0aae\u0abf\u0ab2\u0aa8 | Diwali Sneh Milan
Advertisement
SAVE THE DATE: GSF Diwali-Sneh Milan 2026 on 14.11.2026
(GU/EN)
દર વર્ષની જેમ, ગુજરાતી સમાજ ફિનલૅન્ડ (GSF) તમામ સભ્યોને આનંદ અને પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી માટે હાર્દિક આમંત્રણ પાઠવે છે. સામાન્ય સંજોગોમાં રહેતા અંધકારના આ દિવસોમાં આપણે સૌ સાથે મળી ને હાસ્ય અને ઉમંગ થી ઉજાસ ફેલાવીએ. આપ જાણો છો તેમ તમામ રજીસ્ટર્ડ સભ્યો માટે ગુજરાતી સમાજ ફિનલેન્ડ દ્વારા વિનામૂલ્યે સ્વરુચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. રજીસ્ટ્રેશન લિંક ટૂંક સમયમાં શેર કરીશું
📅 તારીખ: શનિવાર, ૧૪ નવેમ્બર ૨૦૨૬
****
Like every year, GSF invites all members to celebrate the festival of joy, lights, and togetherness! Let's meet to brighten the otherwise darker days with Cultural performances and Meet & Greet with the GSF Family. Per our tradition, delicious festive dinner is included for all the registered members of GSF. Registration form will be shortly shared.
📅 Date: Saturday, November 14, 2026
Advertisement

Event venue

Väinö Tannerin tie 3, 01510 Vantaa, Väinö Tannerin tie 3, FI-01510 Vantaa, Suomi, Vantaa, Finland

Tickets
Concerts, fests, parties, meetups — all the happenings, one place.

Discover more events by tag

Ask AI if this event suits you

Keep the plans coming

More events in Vantaa

Vantaa is happening.

See everything else that’s on — concerts, markets, comedy and more.