Advertisement
🙏 *જય શ્રી કૃષ્ણ* 🙏"નવા ઉમંગ અને ઉત્સાહ સાથે આવી રહ્યા છીએ"
સમસ્ત વિસા શ્રીમાળી સોની સમાજ માટે જામનગર સ્વર્ણિમ ગ્રુપ દ્વારા આયોજીત સોની સમાજ નું સૌથી ભવ્ય આયોજન જામનગર ના આંગણે લઈ ને આવી રહ્યા છીએ..
સમસ્ત સોની સમાજ માટે
( SPL) *સ્વર્ણિમ પ્રીમિયર લીગ Cricket Tournament session - 2
તારીખ:- 11/01/2026 રવિવાર
સમય:- સવારે ૭ થી રાત્રે ૧૨ સુધી
📍 નીચે આપેલ લિંક પર click કરી ને તમારું ખેલાડી તરીકે Registration કરો📍
સ્થળઃ-
Unity Sports Field
તુલસી પાર્ટી પ્લોટ,ખંભાળિયા હાઈવે,
Tea - Post ની પાછળ,
જામનગર,
आपका, अपना, और समाज का*
🙏🏻 *स्वर्णिम ग्रुप* 🙏🏻
Advertisement
Event venue
Patrakar Colony, Jamnagar, India
Tickets