Advertisement
🙏 ખૂબ ખૂબ આભાર... જય માતાજી 🙏🌺 નવરાત્રી મહોત્સવ – 2026 🌺
📍 હિંગણઘાટ, મહારાષ્ટ્ર
📅 તા. 11.10.2026 થી 19.10.2026
સમસ્ત ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ભવ્ય અને દિવ્ય નવરાત્રી મહોત્સવ – 2026 માં ગાયન અને કી-બોર્ડ સેવા આપવાનો અવસર પ્રાપ્ત થયો, તે બદલ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
આ સુંદર આયોજન બદલ સમગ્ર આયોજક કમિટી તથા ખાસ કરીને માનનીય મનોજભાઈ પટેલિયા અને તમામ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર. 🙏
ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરતાં મા જગદંબાની આરાધના, ભક્તિભાવથી ભરપૂર ગુજરાતી ગરબા અને રાસનો અનેરો આનંદ માણવાનો અમૂલ્ય અવસર મળ્યો.
આજના સમયમાં ગુજરાતી સમાજના લોકો દેશ-વિદેશનાં અલગ-અલગ શહેરોમાં વસવાટ કરતા હોવા છતાં, પોતાની સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરાને જીવંત રાખી રહ્યા છે, તે ખરેખર ગૌરવની વાત છે. ગરબાનાં ગાયન, પરંપરાગત વસ્ત્રો અને મર્યાદિત વ્યવહાર દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિનું સુંદર જતન થતું જોઈને હૃદય આનંદ અને ગૌરવથી ભરાઈ ગયું. ❤️
આજે નવરાત્રીના પાવન અવસરે હવનમાં સહભાગી થવાનો તથા મહાપ્રસાદ ગ્રહણ કરવાનો પણ અનેરો લાભ પ્રાપ્ત થયો. મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના કે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ભક્તિનો પ્રકાશ સદાય પથરાતો રહે. 🌺🙏
આ નવ દિવસ દરમિયાન મળેલા પ્રેમ, સન્માન, સહકાર અને આશીર્વાદ માટે સમગ્ર ગુજરાતી સમાજનો અંતઃકરણપૂર્વક આભાર.
જય માતાજી... જય અંબે... 🙏🌺
🎤 ગાયક & કી-બોર્ડ
ડૉ. ચિરાગ જોષી (O... Kanaaaaaaa)
#Hinganghat
#Maharashtra
#kirtan
#Garba
#GujaratiSamaj
#mumbai
#wardha
#jayshreekrishna
#harharMahadev
Advertisement
Event venue
Surat, India
Tickets
Discover more events by tag
Navratri in SuratFestivals in SuratDance in SuratMusic in SuratLive-music in SuratBhajan-jamming in Surat