#StayHappening
Sun Oct 04 2026 at 05:00 am to 09:00 am UTC+05:30

Garba Mahotsav 2026

  • Lion Sharad Mehta Party Plot · Ahmedabad
Vishwa Nagar Foundation - VNF Publisher / Host Vishwa Nagar Foundation - VNF
Share
Garba Mahotsav 2026
Advertisement
� ॥ જય આદ્યાશક્તિ મા અંબે ॥ �
� વિશ્વ નાગર ફાઉન્ડેશન (VNF) આયોજિત �
�� મોજ-મસ્તી અને ભક્તિનો સંગમ ��
� નવરાત્રી ગરબા મહોત્સવ – ૨૦૨૬ �
આવો… મા અંબાની આરાધના સાથે ગરબાની રમઝટ માણીએ, આપણી સંસ્કૃતિ અને પરંપરાના રંગે રંગાઈએ અને સમગ્ર વિશ્વ નાગર પરિવારના સ્નેહભર્યા સંગાથમાં આનંદ, ભક્તિ અને આત્મીયતાની એક અવિસ્મરણીય સાંજ રચીએ. ��
� તારીખ: રવિવાર, ૪ ઓક્ટોબર, ૨૦૨૬
� સ્થળ: શરદ લાયન્સ પાર્ટી પ્લોટ, સૌરભ સોસાયટી, વિજય ક્રોસ રોડ પાસે, ડ્રાઇવ-ઇન રોડ, નવરંગપુરા / મેમનગર, અમદાવાદ – ૩૮૦૦૦૯
� ગરબા પ્રસ્તુતિ માટે નોંધણી ફી
� VNF સભ્ય — નિઃશુલ્ક
� બિનસભ્ય — ₹૧૫૦/-
� ભોજન માટેનો સહયોગ
� VNF સભ્ય — ₹૨૦૦/-
� બિનસભ્ય — ₹૨૫૦/-
� નોંધણી તથા ફી જમા કરાવવા માટે સંપર્ક:
� ભાવનાબેન રાવલ — ૯૯૭૯૯ ૭૭૫૩૫
� કૃતિકાબેન વ્યાસ — ૯૯૭૪૯ ૪૨૩૧૦
� ખ્યાતિબેન મહેતા — ૯૯૨૫૦ ૦૩૮૦૫
� ગરબા તથા ભોજન માટેની નિયત ફી ઉપરોક્ત સંપર્ક નંબર પૈકી કોઈપણ નંબર પર જમા કરાવી પોતાની નોંધણી સુનિશ્ચિત કરવા વિનંતી.
� ખાસ નોંધ:
� ગરબા માટેની એન્ટ્રી / પાસની નોંધણી ૩૦/૦૯/૨૦૨૬ સુધી કરવામાં આવશે. તેથી તમામ સ્વજનોને સમયમર્યાદામાં નોંધણી કરાવી લેવા વિનંતી.
� ગરબા પરફોર્મન્સમાં ભાગ લેવા ઇચ્છતા સભ્યોએ પોતાના ગ્રુપ/ટીમનું નામ ૧૫/૦૯/૨૦૨૬ સુધીમાં ફરજિયાત નોંધાવી દેવાનું રહેશે.
� કાર્યક્રમના દિવસે એટલે કે ૦૪/૧૦/૨૦૨૬ના રોજ પણ કોઈ વ્યક્તિ VNFનું સભ્યપદ મેળવી નિયત સભ્યફી જમા કરાવે, તો તેને આ કાર્યક્રમ માટે VNF સભ્ય તરીકે ગણવામાં આવશે અને ગરબા પ્રસ્તુતિ તથા ભોજન માટે VNF સભ્યોને લાગુ પડતી ફી તથા અન્ય નિયમો/લાભો લાગુ પડશે.
� મા અંબે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, શક્તિ અને સદભાવનાનો પ્રકાશ પાથરે એવી હૃદયપૂર્વક પ્રાર્થના.
� આવો… આરાધના કરીએ, ગરબે ઘૂમીએ, સ્નેહના બંધનને વધુ મજબૂત બનાવીએ અને સાથે મળીને નવરાત્રીનો આનંદ માણીએ. �
� ટીમ VNF �
“વિશ્વનાગર – એક પરિવાર, એક સંકલ્પ, એક સેવા યાત્રા.”
#VNF #VishvaNagarFoundation #Navratri2026 #GarbaMahotsav #Garba2026 #Ahmedabad #NavratriCelebration #MaaAmba #NagarParivar #GujaratiCulture
Advertisement

Event venue

Lion Sharad Mehta Party Plot, Lion Sharad Mehta Garden, Ramanlal Jethalal Joshi Marg, Navrangpura, Ahmedabad 380052, India, Ahmedabad

Tickets
Concerts, fests, parties, meetups — all the happenings, one place.

Ask AI if this event suits you

Keep the plans coming

More events in Ahmedabad

Ahmedabad is happening.

See everything else that’s on — concerts, markets, comedy and more.