કલાસ્મૃતિ પ્રસ્તુત
દિવાળીની વિશેષ રીતે ઉજવણી
*"Art Meets Soul"*
બ્રહ્માકુમારીઝના કલા સંસ્કૃતિના સહયોગથી
વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ દિવ્ય અવસરે
રાજયોગિની બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદી અને
જાણીતા અભિનેતા-દિગ્દર્શક શ્રી દીપક અંતાણી
મનના દીપકને પ્રકાશિત કરતો વિશેષ સંવાદ કરશે.
તારીખ: ૪ નવેમ્બર, ૨૦૨૬
સમય: સાંજે ૭:૦૦ કલાકે
સ્થળ: કલાસ્મૃતિ, GSTV કેમ્પસ, ઇસ્કોન મંદિરની બાજુમાં, અમદાવાદ.
Event venue
Kalasmruti by sscc, Kalasmruti, GSTV Campurs, Sarkhej - Gandhinagar Hwy, nr. Iscon temple, Bodakdev, Ahmedabad, Gujarat 380059, India
Tickets
INR 0.00
Discover more events by tag
Festivals in AhmedabadDiwali in AhmedabadArt in AhmedabadFine-arts in AhmedabadTheatre in AhmedabadPerforming-arts in AhmedabadConferences in Ahmedabad