શ્રી ગુજરાતી પરિવાર જીવનસાથી સંમેલન

Sun Mar 22 2026 at 09:00 am to 01:00 pm UTC+05:30

બોરીવલી પશ્ચિમ / કાન્દિવલી પશ્ચિમ; મુંબઈ - ૪૦૦૦૬૭ | Mumbai

Vipul R. Dhuwad
Publisher/HostVipul R. Dhuwad
\u0ab6\u0acd\u0ab0\u0ac0 \u0a97\u0ac1\u0a9c\u0ab0\u0abe\u0aa4\u0ac0 \u0aaa\u0ab0\u0abf\u0ab5\u0abe\u0ab0 \u0a9c\u0ac0\u0ab5\u0aa8\u0ab8\u0abe\u0aa5\u0ac0 \u0ab8\u0a82\u0aae\u0ac7\u0ab2\u0aa8

આદરણીય શ્રી સમસ્ત‌ ગુજરાતી સમાજ ના સ્નેહીજનો શ્રી;


જય શ્રી કૃષ્ણ!! જય શ્રી રામ!!


તારીખ ૨૨ માર્ચ ; ૨૦૨૬ ; રવિવારના રોજ આયોજીત શ્રી ગુજરાતી પરિવાર જીવન સાથી સંમેલન માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.‌ 


સમસ્ત ગુજરાતી પરિવાર ના દિકરા અને દીકરીઓ માટે ની લગ્ન વિષયક સમસ્યા ને ધ્યાન માં રાખી ને આપણે શ્રી ગુજરાતી પરિવાર જીવન સાથી પરિચય સંમેલન નું આયોજન કર્યું છે.‌ 


માત્ર રૂપિયા ૧૨૦૦/- ભરી ને દિકરા અને રૂપિયા ૬૦૦/- ભરી ને દીકરી ઓનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો.


વડીલો ને વ્યક્તિદીઠ રૂપિયા ૬૦૦/- અલગથી આપવાના રહેશે.


https://forms.gle/xsKDuT3etuj7LeKJ8


નોંધ - ઉપરોક્ત લીંક માં બાયોડેટા ભરીને પૈસા પણ ભરી દેશો. 


ખાસ નોંઘ :- જે પણ દીકરા અને દીકરીઓ આ કાર્યક્રમ માં હાજર રહી શકતા નથી તેઓ માટે આપણે ઝુમ મીટીંગ ની વ્યવસ્થા કરી રહ્યા છીએ.‌ જેથી મુંબઈ બહારના તથા ભારત બહારના દિકરા અને દીકરીઓ ઝુમ મીટીંગ દ્વારા સંમેલન માં ભાગ લઈ શકશે.‌


તારીખ:- ૨૨ માર્ચ ૨૦૨૬ રવિવાર 


સમય :- સવારના ૯.૦૦ થી બપોરના ૧.૦૦ વાગ્યા સુધી 


સ્થળ:- બોરીવલી પશ્ચિમ / કાન્દિવલી પશ્ચિમ; મુંબઈ - ૪૦૦૦૬૭. 


👉 કાર્યક્રમની રૂપરેખા 👈


સવારના:- ૯.૦૦ થી ૧૦.૦૦ ચા પાણી નાસ્તા સાથે એકબીજા સાથે ઓળખાણ 


સવારના ૧૦.૦૦ થી બપોરના ૧.૦૦ વાગ્યા સુધી સંમેલન 

બપોરના ૧.૦૦ વાગ્યે ભોજન 


ખાસ નોંઘ :- આપ સૌ ને (PDF ) ડીજીટલ બુક જ આપવામાં આવશે.


જલદી થી જલ્દી આપના દિકરા અને દીકરીઓ ના રજીસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી છે.


આભાર ! વન્દે માતરમ્!!


Organizer : મુકેશ કડકીયા઼ શ્રી દશાનીમા પરિવાર ફાઉન્ડેશન (રજીસ્ટર્ડ)


FOR SUPPORT CONNECT TO MR. VIPUL R. DHUWAD Cell # 7228822117

Event Venue

બોરીવલી પશ્ચિમ / કાન્દિવલી પશ્ચિમ; મુંબઈ - ૪૦૦૦૬૭, Mumbai, India

Tickets

INR 1000.00

Icon
Concerts, fests, parties, meetups - all the happenings, one place.

Ask AI if this event suits you:

More Events in Mumbai

Mohd Suhel Live
Sat, 21 Mar at 08:30 pm Mohd Suhel Live

Backspace: Lower Parel, Mumbai

Aadar Sings Funny
Sat, 21 Mar at 08:30 pm Aadar Sings Funny

Veda Kunba Theatre: Mumbai

Jimmy Jimmy Orchestra Show
Sat, 21 Mar at 08:30 pm Jimmy Jimmy Orchestra Show

Acharya Pralhad Keshav Atre RangMandir: Kalyan

An Evening of Timeless Classics : Hemant Kumar
Sat, 21 Mar at 08:30 pm An Evening of Timeless Classics : Hemant Kumar

Dinanath Mangeshkar Natyagruha: Vile Parle

Comedy Marathon- Standup Comedy Show
Sat, 21 Mar Comedy Marathon- Standup Comedy Show

Ink-A-Laugh Comedy Club: Vile Parle (W), Mumbai

SAKEC MARATHON 2026
Sun, 22 Mar at 05:00 am SAKEC MARATHON 2026

Shah & Anchor Kutchhi Engineering College

Korean Cooking Experience (Veg)
Sun, 22 Mar at 10:00 am Korean Cooking Experience (Veg)

Culinary Craft: Mumbai

1 Month Pottery
Sun, 22 Mar at 10:00 am 1 Month Pottery

ArtVilla Academy, Borivali: Mumbai

Azizi Venice: Dubai Off-Plan Property Expo - Mumbai
Sun, 22 Mar at 10:00 am Azizi Venice: Dubai Off-Plan Property Expo - Mumbai

Sapphire Grand Convention Hall

Azizi Venice: Dubai Off-Plan Property Expo - Delhi
Sun, 22 Mar at 10:00 am Azizi Venice: Dubai Off-Plan Property Expo - Delhi

Royal Palm Conference Center

Sketch and Sip | Mulund West | March
Sun, 22 Mar at 10:30 am Sketch and Sip | Mulund West | March

Exact location to be disclosed to attendees

The Decathlon skating workshop for beginners
Sun, 22 Mar at 11:00 am The Decathlon skating workshop for beginners

Decathlon Sports - Andheri West: Mumbai

Mumbai is Happening!

Never miss your favorite happenings again!

Explore Mumbai Events