Advertisement
*સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે.*� નારણપુરા વોર્ડ ખાતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 માટે નવા કાર્યાલયનું શુભ ઉદ્ઘાટન આવતીકાલે રવિવારે રાખવામાં આવેલ છે.
આ અવસરે નારણપુરા વોર્ડના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને સક્રિય કાર્યકરો, સોસાયટી ના ચેરમેન- સેક્રેટરી શ્રીઓ ને વિનંતી છે કે અચૂક ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવશો.
� તારીખ: 05/04/2026 (રવિવાર)
� સમય: સાંજે ૭:૦૦ વાગ્યે
� સ્થળ: *"THE 132 બિલ્ડિંગ"*, સહજાનંદ કોમ્પલેક્ષ ની બાજુમાં,
132 રિંગ રોડ, નારણપુરા, અમદાવાદ.
� Location :
https://maps.app.goo.gl/goeiCqU7PXzHu14TA?g_st=aw
�આપ સૌની ઉપસ્થિતિ જ અમારી શક્તિ છે.
ચાલો, સાથે મળી વિજયનું શંખનાદ કરીએ.
નોંધ- અલ્પાહાર સાથે લઇ ને છુટા પડીશુ..
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
Advertisement
Event Venue
Naranpura, Ahmedabad, Gujarat, India
Tickets
Concerts, fests, parties, meetups - all the happenings, one place.











