Advertisement
🌳 પ્રક્રુતિ વંદના નેચર શિબિર 🌳કુદરત ના ખોળે બરડા ડુંગરના કિલેશ્વર મહાદેવ સ્થળે પ્રોગ્રામ
______________________________
નેચર એન્ડ એડવેન્ચર ક્લબ - રાજકોટ દ્વારા ૧૧ ઓગસ્ટ ૨૦૨૪ પહેલો રવિવારની કુદરત ની વચ્ચે જઈ ને ઉજવણી કરવામાં આવશે
મોબાઈલ ના યુગ માં જીવતા લોકો કુદરત માં હરે ફરે, કુદરતને માણે, ઉમંગ થી જીવતા શીખે તેવા હેતુ થી આ સંસ્થા દ્વારા છેલ્લા 40 વર્ષ થી આ પ્રમાણે નેચર કેમ્પ ચલાવવામાં આવે છે
આ કાર્યક્રમ માં ૨-૩ કી.મી. જંગલ વિસ્તાર માં ફરી વનસ્પતિ, પક્ષી નિરીક્ષણ તથા બીજ વાવેતર કરવામાં આવશે
🏃♂️🌳🏃♀️🌳🦋🌳🦚🌳🐇🌳
બરડા ડુંગર ઉપર આવેલા અલૌકીક કિલેશ્વર મહાદેવ તથા અન્ય રમણીય સ્થળ , ઘૂમલી નવલખો મહેલ, વાવ, સોનકંસારી, ખોડિયાર માતાનો ઝરો વિ. નું શ્રાવણ માસમાં એક દિવસના નેચર પ્રવાસ નું આયોજન કરાયું છે.
તારીખ: 11/8/2024 રવિવાર
રાજકોટ થી સવારે 6 વાગ્યે રવાના
સાંજે 9 થી 10 વાગ્યે પરત
સભ્ય દિઠ શુલ્ક:700/-
(જેમાં બસ ભાડું, ટેમ્પો ભાડુ, સવારે સાંજે ફૂલ નાસ્તો અને માર્ગદર્શન આપવામાં આવશે)
(બપોરનું ટીફીન પોતાનું લેવાનું રહેશે, તળાવ અને ઝરણાં માં ન્હાવા માટે ની વસ્તુઓ સાથે લેવાની રહેશે)
કપૂરી નેસ થી કિલેશ્વર 14 km પહાડી વિસ્તારમાં બસ ચાલે તેમ નથી તેથી ટેમ્પો માં જવાનું રહેશે.
વધુ વિગત:-
*ભરત ભાઈ સુરેજા 9824235191
ભાવિન દેસાઈ 9033321845
🙂🌳🙏
Advertisement
Event Venue & Nearby Stays
Veermaya, Rajkot, Gujarat, India