Advertisement
🙏🌹જયમાડી શ્રીનિધિ ફાઉન્ડેશન દ્વારા આજરોજ તા06/01/2026=મંગળવાર ના રોજ ઉતરાયણ ના પાવન અને પવિત્ર તહેવાર મા દોરીથી ગાયલ થતા ટુ વિલર ચાલક માટે નારોલ અને મણીનગર રેલ્વે સ્ટેશન ઉપર ટ્રાફીક અવરનેસ પ્રોગ્રામનુ આયોજન રાખેલ એમા જયમાડી શ્રીનિધિ ફાઉન્ડેશન ના સભ્યો અને જેતે એરીયામા કરેલ પ્રોગ્રામના ટ્રાફીક પોલીસ અધીકારી સાથે રહી જનતાની જાગ્રૃત કરવા પ્રોગ્રામનુ આયોજન રાખેલ એમા જયમાડી..પંકજભાઈ..બિન્દુબેન ક્ષત્રીય હિમાન્સુભાઈ જૈન..અશોકભાઈ સકપાલ..તેજસભાઈ શુકલ્લા...હરીસભાઈ વાધેલા....હિરેનભાઈ...સાથે રહી પ્રોગ્રામનુ આયોજન કરેલ...
Advertisement
Event Venue
C T M, Ahmedabad, India
Tickets
Concerts, fests, parties, meetups - all the happenings, one place.





