Here is the English translation of the workshop announcement:
## **Cultural Outreach Program**
**Presented by Bharatiya Vidya Bhavan & Infosys Foundation in association with Awaken Movement**
### **Theater Workshop 4.0**
This is a comprehensive workshop designed for **holistic personality development** alongside theater arts. The curriculum covers technical theater skills as well as essential life skills, including:
* **Theater Arts:** Acting, Music, Direction, and Production.
* **Personal Growth:** Public Speaking, Confidence Building, Self-Awareness, Personality Development, and Self-Improvement.
### **Registration Details**
🔗 **Registration Link:** Click here to apply
* 🗓 **Dates:** 11th May to 18th May 2026
* 🕰 **Time:** 11:00 AM to 5:00 PM
* 🏠 **Venue:** Gita Hall, Bhavan's College Campus, Khanpur, Ahmedabad.
### **Contact Information**
For more information, please contact:
📞 **+91 9978977881**
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
ભારતીય વિદ્યા ભવન અને ઇન્ફોસીસ ફાઉન્ડેશન દ્વારા અવેકન મુવમેન્ટ સાથે મળીને ક્લચરલ આઉટરિચ પ્રોગ્રામનો
*થિયેટર વર્કશોપ 4.0*
આ વર્કશોપમાં થિયેટરની સાથે સાથે સર્વાંગી વ્યક્તિત્વનો વિકાસ કરતો વર્કશોપ છે જેમાં અભિનય, સંગીત, ડિરેકશન, પ્રોડક્શનની સાથે પબ્લિક સ્પીકિંગ, કોન્ફિડન્સ બિલ્ડીંગ, સેલ્ફ અવેરનસ, વ્યક્તિત્વ વિકાસ અને સેલ્ફ ડેવલપમેન્ટ જેવા વિષયો ને આવરી લેવામાં આવશે.
*રજીસ્ટ્રેશન માટે લિંક :*
https://docs.google.com/forms/d/1FRB1-jHedBaMKuap3CMo-pBT8RVMTQrg1v5dOELx3qw/viewform
🗓 તારીખ : 11 મે થી 18 મે 2026.
🕰 સમય : બપોરે 11 થી સાંજે 5 વાગ્યા સુધી
🏠 સ્થળ : ગીતા હોલ, ભવન્સ કોલેજ કેમ્પસ, ખાનપુર, અમદાવાદ.
☎️ *વધુ માહિતી માટે.*
*+91 9978977881*
Event Venue
J A Auditorium Geeta Hall, Mangal Bhavan, Opposite Alka P Pump, Relief Road, K. Kui, K Kui, 2HPG+JGQ, Old City, Khanpur, Ahmedabad, Gujarat 380001, India
INR 0.00










