Advertisement
30 દિવસની મસ્તી અને શીખવાની સફર! - "કિડ્સ એક્સપર્ટ" સમર કેમ્પ ��તમારા બાળકોના વેકેશનને બનાવો પ્રોડક્ટિવ! અમે લાવ્યા છીએ 1 મહિનાનો સ્પેશિયલ સમર કેમ્પ, જે સીધો તમારા ફ્લેટ પર યોજાશે.
10 વર્ષના બહોળા અનુભવ સાથે, અમે બાળકોને રમત-ગમત અને કળા દ્વારા તૈયાર કરીએ છીએ.
� સમયગાળો: 1 મહિનો (સોમવાર થી શનિવાર)
� રોજ: 3 કલાક
� ઉંમર: 3 થી 10 વર્ષ
રોજની પ્રવૃત્તિઓ:
તાઈકવાન્ડો (Taekwondo): ફિટનેસ, શિસ્ત અને સેલ્ફ ડિફેન્સ. �
આર્ટ એન્ડ ક્રાફ્ટ: રોજ કંઈક નવું સર્જન (પેઈન્ટિંગ, ક્રાફ્ટ). �
દરોજ સરપ્રાઈઝ: રોજ એક નવી એક્ટિવિટી જેમ કે ડાન્સ, પર્સનાલિટી ડેવલપમેન્ટ. �
� ફી: ₹1500 (આખા મહિના માટે)
� સ્થળ: તમારા ફ્લેટ/સોસાયટીનું ક્લબ હાઉસ કે કોમન એરિયા.
અનુભવી ટીમ દ્વારા સંચાલિત - સુરક્ષિત અને આનંદદાયક વાતાવરણ!
તમારા ફ્લેટના ગ્રુપમાં આ કેમ્પ શરૂ કરવા માટે આજે જ સંપર્ક કરો. WHATSAPP ONLY :- 7284980663
Advertisement
Event Venue
Vaishnodevi Circle, Ahmedabad, India
Tickets
Concerts, fests, parties, meetups - all the happenings, one place.








