Pre Medical Orientation Training Program 2024

Mon, 20 May, 2024 at 12:30 am

Making Doctors Organization | Ahmedabad

Making Doctors Organization
Publisher/HostMaking Doctors Organization
Pre Medical Orientation Training Program 2024
Advertisement
"Pre-Medical Orientation Training Program -2024"
ભારત માં કે વિદેશ માં MBBS કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે ની ઉત્તમ અને અમૂલ્ય તક. ગુજરાત ના પ્રખ્યાત ડોક્ટર તથા મેડિકલ ફેકલ્ટી ધ્વારા માર્ગદર્શિત કાર્યક્રમ
?લાયકાત : ધોરણ 12 - B ગ્રુપ પાસ
?પ્રોગ્રામ : 30/45 દિવસ
?તારીખ : 20th May 2024 થી શરૂ..
Pre-Medical Orientation ના ફાયદાઓ
✨MBBS ના 19 વિષય ને સમજવા
✨ક્લિનિકલ પ્રેક્ટિસ અને હોસ્પિટલ વિઝિટ
✨પ્રખ્યાત ડોક્ટરો ધ્વારા લેક્ચર
✨વિદેશ ની લોકલ ભાષા નું જ્ઞાન
✨સ્પોકન ઇંગ્લિશ ના ક્લાસ
✨ફોરેન એટીકેટ્સ
✨પર્સનાલિટી ડેવલપમેન્ટ
✨મેડિકલ એથિક્સ
✨જુના વિદ્યાર્થીઓ સાથે વાતચીત
નોંધ : બહાર વસતા વિદ્યાર્થીઓ માટે અમદાવાદ માં જ હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ છે.
મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનિઝેશન
સ્થળ : 503, હેરીટેજ પ્લાઝા, ગુરુકુળ મંદિર ની સામે, ડ્રાઇવ ઇન રોડ, થલતેજ, અમદાવાદ
વધુ માહિતી માટે કોલ કરો...
635635 0599
635635 0699
635635 0899
98793 02965
Advertisement

Event Venue

Making Doctors Organization, Vodafone Store, Drive Road, Gurukul, Memnagar, Ahmedabad 380052, India,Ahmedabad, India

Tickets

Icon
Concerts, fests, parties, meetups - all the happenings, one place.

Discover more events by tags:

Workshops in AhmedabadMedical in Ahmedabad

Ask AI if this event suits you: