મહેફિલ વિથ નૈષધ એ જલસો પર સૌથી વધુ સંભળાતો પોડકાસ્ટ છે. જે શ્રોતાઓનો કેટલાંય વર્ષથી મનપસંદ કાર્યક્રમ રહ્યો છે. મનની વાત અને મનગમતી ગઝલ એ મહેફિલ વિથ નૈષધ' કાર્યક્રમના વિશેષ આકર્ષણ રહ્યાં છે. તેનો ચાહક વર્ગ વિશાળ છે. જો તમે કોઈ ગમતી રાત, વાત અને નિરાંતની શોધમાં હોવ તો આ ઇવેન્ટ તમારા માટે ખાસ બની રહેશે.
Event Venue
Jalso Music App, Siddhi Vinayak Towers Besides, Kataria Arcade, A - 121, behind Adani CNG Pump, Makarba, Ahmedabad, Gujarat 380051, India
INR 200.00











