સોરઠ મીઠી રાગણી, ને રાગ મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર ✨
.
આપણી સંસ્કૃતિ ની અનેક કળાઓ માંથી એક કલા એટલે આપડો રાસ અને એમાં નો એક રાસ એટલે મણિયારો ⭐️.
.
મણિયારો રાસ - Beyond Circle ✨
.
@jyotisangh ના સહયોગ થી આપડી કલા, આપડી સંસ્કૃતિ, આપડા રાસ ને જીવંત રાખવા નો એક નાનો પ્રયાસ એટલે,
મણિયારો રાસ, 7 દિવસ વર્કશોપ 🥳
.
તારીખ ૨૩ માર્ચ ૨૦૨૬ થી ૨૯ માર્ચ ૨૦૨૬ ✨, હરરોજ સાંજે ૭:૦૦ થી ૯:૦૦ @jyotisangh , ભીમજીપુરા.
Event Venue
JYOTISANGH UDYOG BHAVAN, Bhimjipura, Nava Vadaj, Ahmedabad, Gujarat 380013, India
INR 1300.00









