Khadayata Business Growth Conclave

Sun Mar 15 2026 at 08:30 am to 01:00 pm

AMA - Ahmedabad Management Association | Ahmedabad

Rushik Shah
Publisher/HostRushik Shah
Khadayata Business Growth Conclave
Advertisement
Register Now
https://kugn.org/conclave.php?code=RUSHIK
? KUGN ગર્વપૂર્વક રજૂ કરે છે ?
? ખડાયતા બિઝનેસ ગ્રોથ કોન્ક્લેવ 2026 ?
બિઝનેસ ઓટોમેશન દ્વારા ખડાયતા ઉદ્યોગસાહસિકોને બનાવીએ અજેય અને સ્કેલેબલ
? હવે માત્ર મહેનત નહીં — સ્માર્ટ સિસ્ટમ્સથી ગ્રોથ કરો! ?
ખડાયતા ઉદ્યોગસાહસિકો માટે ખાસ તૈયાર કરાયેલ
હાઈ-ઇમ્પેક્ટ | હેન્ડ્સ-ઓન | રિઝલ્ટ-ઓરિએન્ટેડ બિઝનેસ ઇવેન્ટ
? જો તમે ઈચ્છો છો કે તમારો બિઝનેસ… ?
✔ તમારી હાજરી વગર પણ ચાલે
✔ સતત ગ્રોથ અને મજબૂત કેશ ફ્લો આપે
✔ ઓછા સ્ટ્રેસ સાથે વધુ નફો ઉત્પન્ન કરે
✔ લોકલ બિઝનેસથી બ્રાન્ડેડ એન્ટરપ્રાઇઝ બને
? તો આ ઇવેન્ટ તમારા માટે જ છે!
? આ કોન્ક્લેવમાં તમને મળશે: ?
✅ સમયની ગુલામીમાંથી મુક્તિ અપાવતી પ્રૂવન બિઝનેસ સ્ટ્રેટેજીઝ
✅ બિઝનેસને ઓટોપાઇલટ પર ચલાવતી પાવરફુલ કોર સિસ્ટમ્સ
✅ આવક વધારવા અને કેશ ફ્લો મજબૂત કરવા માટેના પ્રેક્ટિકલ ફ્રેમવર્ક્સ
✅ વધુ નફો, ઓપરેશનલ કંટ્રોલ અને એક્સ્પેન્શન માટેનો સ્પષ્ટ રોડમેપ
✅ સફળ ખડાયતા ઉદ્યોગસાહસિકો સાથે નેટવર્કિંગ અને લર્નિંગ
? આ છે તમારી ગ્રોથને લેવલ-અપ કરવાની સોનેરી તક! ?
આવતી કાલના સફળ ખડાયતા બિઝનેસ લીડર્સમાં તમારું નામ નોંધાવો.
? રવિવાર, 15 માર્ચ
⏰ સવારે 9:00 થી બપોરે 1:00
? લંચ સહિત
? AMA, વસ્ત્રાપુર, અમદાવાદ
? રજિસ્ટ્રેશન ફી: માત્ર ₹449/-
? અર્લી બર્ડ બોનેફિટ (લિમિટેડ ઓફર):
? 18 ફેબ્રુઆરી અથવા પ્રથમ 50 નોંધણી સુધી
? ફક્ત ₹399/- માં તમારી સીટ કન્ફર્મ કરો
? હમણાં જ નોંધણી કરો — સીટ્સ મર્યાદિત છે!
Register Now using Coupon code to Get Discount
https://kugn.org/conclave.php?code=RUSHIK
Advertisement

Event Venue

AMA - Ahmedabad Management Association, Ahmedabad, India

Tickets

Icon
Concerts, fests, parties, meetups - all the happenings, one place.

Ask AI if this event suits you: