Advertisement
હનુમાન જન્મોત્સવ ૨૦૨૬ આમંત્રણ૨ એપ્રિલ, ગુરુવાર
મહંત શ્રી વિજયદાસજી મહારાજ આપને હનુમાન જન્મોત્સવની પાવન ઉજવણીમાં, સન્માનપૂર્વક આમંત્રિત કરે છે.
📍 વિશેષ કાર્યક્રમ:
🕖 સાંજે ૭:૦૦ વાગ્યે: મહાપ્રસાદ અને સંતવાણી ડાયરો
🎤 સડાયરા ને રમઝટ બોલાવશે:✨ શ્રી રાજભા ગઢવી
આપ સહપરિવાર પધારી, આ શુભ પ્રસંગની ભવ્યતા વધારશો. 🙏
🚩 જય શ્રી રામ! 🚩
Hanuman Janmotsav 2026 Invitation
2nd April, Thursday
Mahant Shri Vijaydasji Maharaj humbly invites you all with family in celebration.
Evening 7:00PM onwards - Mahaprasad & Santvani Dyro
Artists:
Shri Rajbha Gadhvi
Let's celebrate Birthday of Hanumanji Maharaj with big bang
Jai SiyaRam 🙏
Advertisement
Event Venue
Near TV Tower, Thaltej,, Ahmedabad, India 380052, Gujarat, India
Tickets
Concerts, fests, parties, meetups - all the happenings, one place.










