Advertisement
શું આપને કે આપના પરિવારમાં કોઈ ને તમાકુ, પાન મસાલા, ગુટખા, બીડી કે સિગારેટ જેવી તમાકુ ની આદત કે વ્યસન છે?શું આપને કે આપના પરિવારમાં કોઈ ને નીચે પ્રમાણેના કોઈ લક્ષણો છે?
• મોઢું ખોલવામાં તકલીફ
• મોઢા માં સફેદ કે લાલ ડાઘ
• મોઢા માં ન રુઝતું ચાંદુ
• ધૂમ્રપાન કે તમાકુ નું વ્યસન
• અવાજ માં આવેલ બદલાવ
• ગળા માં રહેલ ગાંઠ
• જમવાનું ગળવામાં તકલીફ
• ટૂંક સમય માં ઝડપી વજન ઉતરવું
• સતત પેટ માં થતો દુખાવો
• મળ માર્ગ માં થી લોહી પડવું
• સ્તન માં ગાંઠ કે સ્તન માં થી પ્રવાહી નો સ્રાવ
ઘણા લોકો આવા લક્ષણોને ‘સામાન્ય’ માનીને અવગણે છે. જે આગળ જતા ખૂબ જ ગંભીર સમસ્યામાં પરીણામે છે. સમયસર થતી સીમ્પલ તપાસ જીવન બચાવી શકે છે. કેન્સરનું જેટલું વહેલું નિદાન તેટલી જ ઝડપી અને ઓછી જટિલ સારવાર.
આજેજ સ્ટારલીટ કેન્સર સેન્ટર દ્વારા આયોજીત નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનો લાભ લો અને પોતાનું તથા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરો.
કેમ્પની તારીખ: 29 March, 2026, રવિવાર સવારે 9 કલાક થી બપોરે 12 કલાક સુધી.
કેમ્પનું સ્થળ: Starlit Cancer Center, કોઠીયા હોસ્પિટલ કેમ્પસ, નિકોલ, અમદાવાદ.
વધુ માહિતી મેળવવા આજે જ સંપર્ક કરો : 93168 00532 અથવા રૂબરૂ મુલાકાત લો.
#Cancer #Cancerawarness #Quittobacco #CancerAwareness #FreeCancerCamp #Nikol #Ahmedabad #Starlit ##EarlyCancerDetection #FreeCancerScreening #AhmedabadHealth #GujaratCancerCare #StarlitCancerCenter #WorldCancerDay #HealthIsWealth #FightCance #Ahmedabad #nikol
Advertisement
Event Venue
Kothia Hospital Campus, Off S P ring road, Nikol, Ahmedabad, India
Tickets
Concerts, fests, parties, meetups - all the happenings, one place.











