📖 એક એવી સાંજ જ્યાં વાર્તાઓ જીવંત બને છે.
બાળપણની યાદો, લોકકથાઓ, જીવનના અનુભવો અને કલ્પનાની દુનિયા - બધું એક સાથે.
પરિવાર અને મિત્રોના સાથમાં આવો અને વાર્તાઓની આ સુંદર સફરમાં જોડાઓ.
🎟️ Free entry with pass (registration required).
Event Venue
Rotary Club of Bhuj, 201, Vijay Nagar Rd, Vijay Nagar, Bhuj, Gujarat 370001, India
Tickets
INR 0.00
Concerts, fests, parties, meetups - all the happenings, one place.

