ચાલો ગૌશાળા જોવા અને જાણવા ... સૌલભારતની સ્કિલસફારીમાં | SkillSafari by SoulBharat

Sun Feb 08 2026 at 09:00 am to 11:00 am

TULSI GIR Gaushala | Ahmedabad

SoulBharat | \u0938\u094c\u0932\u092d\u093e\u0930\u0924 | \u0ab8\u0acc\u0ab2\u0aad\u0abe\u0ab0\u0aa4
Publisher/HostSoulBharat | सौलभारत | સૌલભારત
\u0a9a\u0abe\u0ab2\u0acb \u0a97\u0acc\u0ab6\u0abe\u0ab3\u0abe \u0a9c\u0acb\u0ab5\u0abe \u0a85\u0aa8\u0ac7 \u0a9c\u0abe\u0aa3\u0ab5\u0abe ... \u0ab8\u0acc\u0ab2\u0aad\u0abe\u0ab0\u0aa4\u0aa8\u0ac0 \u0ab8\u0acd\u0a95\u0abf\u0ab2\u0ab8\u0aab\u0abe\u0ab0\u0ac0\u0aae\u0abe\u0a82 | SkillSafari by SoulBharat

ચાલો ગૌશાળા જોવા અને જાણવા ... સૌલભારતની સ્કિલસફારીમાં


પ્રગતિશીલ ગોવાળ-ખેડૂત "કમલ દેશાણી" સાથે, તમારા ઘરે આવતા એક લિટર દૂધ પાછળ ગોવાળની કેટલા દિવસોની મહેનત હોય છે? શું ગાય ફકત ઘાસ જ ખાય? તેની શું કાળજી રાખવી પડે? જેવી માહિતી જાણવા-સમજવા.. 


તારીખ: 08/02/2026

સમય: સવારે 9:00 થી 11:00

સ્થળ: તુલસી ગીર ગૌશાળા, M.S.Dhoni અકાદમી ક્રિકેટની સામે, શેલા, અમદાવાદ.


રજીસ્ટ્રેશન ફી: 100/- | 7 વર્ષ સુધીના બાળકો ફ્રી

નોંધ: ફી ની રકમ ગૌશાળામાં દાનમાં આપવામાં આવશે.


રજીસ્ટ્રેશન અને વધુ માહિતી માટે +91 73830 20911 પર મેસેજ કરો. 


ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 

https://my.allevents.in/soulbharat-skillsafari-2


આયોજન કર્તા: SoulBharat ( https://soulbharat.org)

આભાર: તુલસી ગીર ગૌશાળા

પ્રચાર-પ્રસાર: CREATIVE GROUP OF CULTURAL ACTIVITIES (CGCA)

Event Venue

TULSI GIR Gaushala, 2CFP+4G4, Shela, Gujarat 382115, India, Ahmedabad

Tickets

INR 100.00

Icon
Concerts, fests, parties, meetups - all the happenings, one place.

Ask AI if this event suits you: