ગોડસે ને ગાંધી કો ક્યોં મારા?
વાચિકમ્ :
પ્રો. હેમંતકુમાર શાહ
પ્રો. આત્મન શાહ
નથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કેમ કરી? અશોકકુમાર પાંડેના હિન્દી પુસ્તકને આધારે તૈયાર થયેલા આ કાર્યક્રમમાં નીચેના પ્રશ્નોનો અધિકૃત જવાબ મળશે. શું પાકિસ્તાનને આપવાના ₹ ૫૫ કરોડ તેને માટે કારણરૂપ હતા કે પછી સમતમૂલક ગાંધી સામેની હિન્દુત્વની અંતિમવાદી વિચારધારા? ગાંધીની હત્યામાં વિનાયક દામોદર સાવરકરની ભૂમિકા શી હતી? કેમ ગાંધી ગોડસે અને સાવરકરને જોઈતા આઝાદ ભારતની આડેનો સૌથી મોટો અવરોધ હતા? શું દેશના ભાગલા માટે ગાંધી જવાબદાર હતા?
Date: 30th Jan 2025
Time: 7.30 PM
Duration: 90 Minutes
Venue: Scrapyard The Theatre 23 Gujarat Society Paldi Ahmedabad
OPEN AND FREE FOR ALL
For more information: +91 9978001005
Event Venue
Scrapyard-The Theatre, 23, Gujarat society, Near Red Cross Blood Bank, 2H66+22X, Paldi, 18, Vikas Gruh Rd, Mahalaxmi Society, Motinagar Society, Bhatta, Paldi, Ahmedabad, Gujarat 380007, India
INR 0.00