શ્રી સતપંથ યુવા સંસ્કાર શિબિર

Mon May 20 2024 at 12:00 am to Fri May 24 2024 at 12:00 am

Prernapith, Satpanth Mandir Road, Pirana, Ahmedabad, India 382425, Gujarat | Ahmedabad

Tirthdham Prernapith
Publisher/HostTirthdham Prernapith
 \u0ab6\u0acd\u0ab0\u0ac0 \u0ab8\u0aa4\u0aaa\u0a82\u0aa5 \u0aaf\u0ac1\u0ab5\u0abe \u0ab8\u0a82\u0ab8\u0acd\u0a95\u0abe\u0ab0 \u0ab6\u0abf\u0aac\u0abf\u0ab0
Advertisement
|| ૐ શ્રી નિષ્કલંકી નારાયણાય નમઃ ||
પરમ પૂજ્ય જગદગુરુજી સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વરદેવાચાર્યજી મહારાજ ના આશીર્વાદથી એવં સતપંથ પ્રકાશન સમિતિ આયોજીત
:: શ્રી સતપંથ યુવા સંસ્કાર શિબિર ::
ભાઈઓ અને બહેનો માટે
• વય મર્યાદા - ધોરણ 10 પાસ થી ઉપર ઉંમર વર્ષ - 16 થી 24 વર્ષ વચ્ચે
• તારીખ: 20 થી 24 મે - 2024
• શુભ સ્થળ: તીર્થધામ પ્રેરણાપીઠ કર્ણાવતી, ગુજરાત
નોંધ: • શિબિર દરમિયાન શક્ય હોય તો ભાઈ-બહેનોએ સફેદ વસ્ત્રો પરિધાન કરવાનાં રહેશે.
• કિંમતી વસ્તુઓ લાવવી નહીં.
.
.
.
#Gyaneshwardasji #ShreeNishkalankidham #TirthdhamPrernapith #Yuvasanskarshibir #Youngster #Tirthdham #Prernapith #Satpanth #Satpantbhajan #JagadguruGyaneshwardasji
Advertisement

Event Venue & Nearby Stays

Prernapith, Satpanth Mandir Road, Pirana, Ahmedabad, India 382425, Gujarat, India

Sharing is Caring: