વાર્તા રે...વાર્તા - બાળકો, નાના-મોટા સૌને ગમે તેવી વાર્તાઓ | Storytelling in Gujarati | બાલઆનંદ

Sun May 26 2024 at 09:30 am

Kocharab Ashram | Ahmedabad

Matrubhasha Abhiyan | \u0aae\u0abe\u0aa4\u0ac3\u0aad\u0abe\u0ab7\u0abe \u0a85\u0aad\u0abf\u0aaf\u0abe\u0aa8
Publisher/HostMatrubhasha Abhiyan | માતૃભાષા અભિયાન
\u0ab5\u0abe\u0ab0\u0acd\u0aa4\u0abe \u0ab0\u0ac7...\u0ab5\u0abe\u0ab0\u0acd\u0aa4\u0abe - \u0aac\u0abe\u0ab3\u0a95\u0acb, \u0aa8\u0abe\u0aa8\u0abe-\u0aae\u0acb\u0a9f\u0abe \u0ab8\u0acc\u0aa8\u0ac7 \u0a97\u0aae\u0ac7 \u0aa4\u0ac7\u0ab5\u0ac0 \u0ab5\u0abe\u0ab0\u0acd\u0aa4\u0abe\u0a93 | Storytelling in Gujarati | \u0aac\u0abe\u0ab2\u0a86\u0aa8\u0a82\u0aa6


માતૃભાષા અભિયાન દ્વારા

વાર્તા રે...વાર્તા


બાળકો નાના-મોટા સૌને ગમે તેવી વાર્તાઓ ભાષાવૈજ્ઞાનિક ડૉ. અરવિંદ ભાંડારી સાથે ગુજરાતીમાં


શરૂઆત કોચરબ આશ્રમના પરિચય સાથે અને પછી વાર્તા રે વાર્તા


તારીખ: ૨૬ મે ૨૦૨૪ | રવિવાર

સમય: સવારે ૯:૩૦ કલાકે


સ્થળ: સત્યાગ્રહ આશ્રમ કોચરબ પાલડી અમદાવાદ-૩૮૦૦૦૬


ફકત ૭ વર્ષથી ઉપરના બાળકો જોડાઈ શકશે.

બાળક સાથે એક વાલીએ આવવું આવશ્યક છે.


રજિસ્ટ્રેશન ફરજિયાત છે.

વોટ્સએપ નંબર :- ૯૯૦૯૯૫૯૭૩

Event Venue

Kocharab Ashram, 2H88+8Q3, Paldi Rd, Kocharab, Paldi, Ahmedabad, Gujarat 380006, India

Tickets

INR 0.00

Discover more events by tags:

Storytelling in Ahmedabad

Sharing is Caring: