મહાત્મા ગાંધી - લેખક, સંપાદક અને મુદ્રક સ્વરૂપે | Mahatma Gandhi as Writer, Editor & Printer | ગોઠડી

Tue Oct 01 2024 at 06:00 pm to 08:00 pm

Hutheesing Visual Art Centre | Ahmedabad

Matrubhasha Abhiyan | \u0aae\u0abe\u0aa4\u0ac3\u0aad\u0abe\u0ab7\u0abe \u0a85\u0aad\u0abf\u0aaf\u0abe\u0aa8
Publisher/HostMatrubhasha Abhiyan | માતૃભાષા અભિયાન
\u0aae\u0ab9\u0abe\u0aa4\u0acd\u0aae\u0abe \u0a97\u0abe\u0a82\u0aa7\u0ac0 - \u0ab2\u0ac7\u0a96\u0a95, \u0ab8\u0a82\u0aaa\u0abe\u0aa6\u0a95 \u0a85\u0aa8\u0ac7 \u0aae\u0ac1\u0aa6\u0acd\u0ab0\u0a95 \u0ab8\u0acd\u0ab5\u0ab0\u0ac2\u0aaa\u0ac7 | Mahatma Gandhi as Writer, Editor & Printer | \u0a97\u0acb\u0aa0\u0aa1\u0ac0


માતૃભાષા અભિયાનની ૩૭મી ગોઠડીમાં


મહાત્મા ગાંધીનો "એક લેખક સંપાદક અને મુદ્રક (પ્રિન્ટર) સ્વરૂપે" પરિચય આપશે ચિંતનભાઈ ગાંધી


તારીખ: ૧ લી ઓક્ટોબર ૨૦૨૪, મંગળવાર

સમય: સાંજે ૬:૦૦ કલાકે

સ્થળ: હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર નવરંગપુરા અમદાવાદ


ચિંતનભાઈ ગાંધીનો પરિચય:


વિદ્યાપીઠના "દાંડીપથ હેરિટેજ મેનેજમેન્ટ સેલ" પ્રોજેક્ટના ઇન્ચાર્જ એવા યુવાન મિત્ર "ચિંતનભાઈ ગાંધી" હાલ એન.આઈ.ડી. માં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે "મ્યુઝિયમ એન્ડ એકઝીબિશન ડિઝાઇન" શિખવાડે છે અને પોતે એન.આઈ.ડી. માં જ કાર્ય કરે છે ઉપરાંત તેઓ વિદ્યાપીઠમાં દાંડી વિશે સંશોધન કરી રહ્યા છે અને તેના માટે એકથી વધારે વાર પોતે દાંડી યાત્રા પણ કરી આવેલ છે. ગાંધીજીને સંલગ્ન અલગ અલગ વિષયને લઈને તેઓ આઈ. આઈ. એમમાં અનેક વખત તેમજ વિશ્વ પુસ્તક મેળામાં પણ વક્તવ્ય આપી આવ્યા છે.  


ચિંતનભાઈ ગાંધીજી ઉપર ડિઝાઇનરના દ્રષ્ટિકોણથી તેમની લખાયેલ તથા તેમના દ્વારા પ્રકાશિત કરાયેલ અનેક પુસ્તકોમાંથી ગાંધીબાપુના અનેક "ટાઈપફેસ" (એટલે સરળ ભાષામાં ફોન્ટ) નું અધ્યયન કરી રહ્યા છે અને આજના સમયમાં આપણે જેમ અલગ અલગ પોસ્ટર વિષય અને વિગતોમાં અલગ અલગ મહત્ત્વ સમજીએ છીએ તેનો તે સમયે ગાંધીજી દ્વારા થયેલ ઉપયોગ ઉપર પુસ્તક લખી રહ્યા છે. 


ગોઠડીમાં તેઓ મહાત્મા ગાંધીનો અખબારો અને સામયિકો અને મુદ્રણ સાથે જે એક અનેરો સંબંધ રહ્યો છે તેની વેજિટેરિયન સોસાયટી નામક સામયિક સાથે ઇંગ્લેન્ડમાં જે શરૂઆત થઈ તેનાથી લઈને પછી આજીવન કેવી રીતે જોડાયેલો રહ્યો તેમાં કેવા ઉતાર ચડાવ આવ્યા અને તેમાં સ્વચિંતનથી લઈને ભાષાઓના મહત્ત્વની વાત કરશે.


Event Venue

Hutheesing Visual Art Centre, Hutheesing Visual Art Centre, Kasturbhai Lalbhai Campus CEPT, 2GPX+VVW, Navrangpura, Ahmedabad, Gujarat 380009, India

Tickets

INR 0.00

Sharing is Caring: