
નિરવધિક આયોજિત
'મજલિસ છે મરીઝ'
અબ્બાસ અબ્દુલઅલી વાસી 'મરીઝ' આ નામ ઓળખાણનું મોહતાજ નથી. ગુજરાતી ભાષાને પ્રેમ કરતી અને સાહિત્યમાં રસ ધરાવતી દરેક વ્યક્તિ આ નામથી વાકેફ જ છે. એમની જન્મતિથિ પર આપણે સૌ ભેગા થઈ એમને સમૂહમાં યાદ કરી શકીએ એ માટે નિરવધિક સંસ્થાએ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. આપ સૌને આમંત્રણ છે. આવો સાથે મળીને આ 'દુનિયાના કરજદાર'નું આપણે સૌ સ્મરણ કરીએ અને એમના કવનને સંગીતમાં પરોવીને માણીએ.
- - -
• ચાર બૈત ગુજરાતી,
જે ૪૦૦ વર્ષ જૂની પારંપરિક લોક કલા છે.
• ગઝલ ગાયકી, જેમાં મરીઝ સાહેબની ગઝલો સંગીતના તાલે ગવાશે.
• મોનોલોગ
• ચિત્રકલા પ્રદર્શન
- - -
તારીખ અને વાર :
૨૨ ફેબ્રુઆરી ૨૦૨૫, શનિવાર
સ્થળ :
કલાસ્મૃતિ, ઈસ્કોન મંદિરની બાજુમાં, SG હાઇવે, અમદાવાદ
સમય :
સાંજે ૦૫.૦૦ વાગ્યાથી રાતે ૦૯.૦૦ વાગ્યા સુધી
- - -
આ કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક છે પરંતુ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
Event Venue
Kalasmruti by sscc, Iscon temple, Sarkhej - Gandhinagar Hwy, Bodakdev, Ahmedabad, Gujarat 380054, India
INR 0.00