Advertisement
શું તમે તમારા વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરાવ્યું? શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજ સુરત શિક્ષણ સમિતિ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે આયોજિત માર્ગદર્શન કાર્યક્રમમાં ધોરણ 10 અને ધોરણ 12 માં અભ્યાસ કરતા આપણા સમાજના સુરતમાં રહેતા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તો વહેલી તકે કરાવો.
રજીસ્ટ્રેશન કરાવવા માટે
👉 વિદ્યાર્થીનું પૂરું નામ
👉 ધોરણ
👉 પ્રવાહ (ધોરણ 12 માં સાયન્સ અથવા કોમર્સ)
👉 અભ્યાસનું માધ્યમ ( ગુજરાતી કે ઇંગ્લિશ )
👉 બોર્ડ ( GSEB અથવા CBSE)
👉 મોબાઈલ નંબર
👉 પૂરું સરનામું.
👉 ગામનું નામ
👉 વિદ્યાર્થીના પિતાનું પૂરું નામ
આટલી વિગત મોકલો.
*સમાજના અન્ય ગ્રુપમાં અને વિદ્યાર્થીઓને પણ મોકલો*
Advertisement
Event Venue & Nearby Stays
Sanskar Bharti Vidhyalaya(SBV),Surat, India
Concerts, fests, parties, meetups - all the happenings, one place.









