
ઝેડ-કેડ ગ્રુપ દ્વારા પ્રકાશિત લોકસાહિત્યકાર શ્રી અરવિંદ બારોટના દ્વારા પ્રસ્થાપિત પરંપરાની પ્રતિષ્ઠા કાર્યક્રમ અંતર્ગત તેમને લાઈવ સાંભળવાનો અમૂલ્ય લ્હાવો તથા તેમની દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કોલમ દેશી ઓઠાંમાંથી કેટલાંક ઓઠાંઓનું નાટ્ય રૂપાંતરણ તથા પુસ્તકોનું લોકાર્પણ તા. 27 એપ્રિલ 2025, રવિવારના રોજ સાંજે 5.00 કલાકે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
- વરત-વરતોલાં (આપણી પરંપરાગત વ્રતકથાઓ)
- રીત-રિવાજ (આપણી પરંપરા)
- ખાતર માથે દીવો (દેશી ઓઠાં ભાગ-2)
- ગામગોકીરો (દેશી ઓઠાં ભાગ-3)
- દિપ પ્રાગટ્ય
- મુખ્ય અતિથિઓ દ્વારા લોકાર્પણ
- લોકસાહિત્યકાર શ્રી અરવિંદ બારોટનો લાઈવ શૉ
- દેશી ઓઠાંનું નાટ્ય રૂપાંતર અભિનેતા શ્રી અર્ચન ત્રિવેદી તથા ટીમ
Event Venue
Gujarat Vishwakosh Trust, Vishwa Kosh Marg, next to Ramesh Park, Bank Of India Staff Society, Shanti Nagar, Usmanpura, Ahmedabad, Gujarat, India
INR 0.00