Advertisement
વિર શહિદ મનીષ મહેતા મેમોરીયલ ટ્રસ્ટ અને સીવીલ હોસ્પિટલ ગજેરા ટ્રસ્ટ ના સયુક્ત ઉપક્રમેવિર શહીદ મનીષ ગુણવંતરાય મહેતા ના બલીદાન દીવસ ના દ્વિતિય વર્ષ નિમિતે સીટી સેન્ટર ન્યુ બસ ડેપો હરી ઓમ સ્વીટ ની બાજુ મા અમરેલી મેગા મોલ મા બ્લડ ડોનેશન રુપી શ્રંધ્ધાજંલી અપીર્ત કરી સમાજ અને રાષ્ટ્ર હીત ના સહભાગી બનવા અમરેલી ના તમામ રાષ્ટ્રપ્રેમીઓ ને આહવાન છે.
Advertisement
Event Venue & Nearby Stays
St Depo Amreli, Amreli, India