અમૃતકાળમાં જેનું જીવન જ એક સંદેશ રહ્યો એવાં આપણાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતી ઉજવણી પ્રસંગે કચ્છ સંગ્રહાલય દ્વારા મહાત્મા ગાંધીજી ઉપર 'રચના' લેખન સ્પર્ધા
લેખન માટેના વિષય:
- સત્ય અને અહિંસા ના અગ્રદૂત ગાંધીજી
- ગાંધીજી સાથે સંવાદ
- પ્રવર્તમાન સમયમાં ગાંધીજીના વિચરોની સુસંગતતા
- કલારસિકો પર ગાંઘીજી ના વિચારોનો પ્રભાવ
- કચ્છમાં આવેલા ગાંધીજી ના સ્મૃતિ સ્થળો અને ગાંધીજીના કચ્છ પ્રવાસ
લેખન માટેના નિયમો:
- અંગ્રેજી હિન્દી કે ગુજરાતી ભાષામાં લેખ મોકલી શકશે
- ઓછામાં ઓછા 300 અને વધારેમાં વધારે ૬૦૦ શબ્દમાં લેખ મોકલી શકાશે
- ગૂગલ ફોર્મ દ્વારા જમા થયેલ લેખ જ સ્વીકારવામાં આવશે
- ૨જી ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સાંજે ૬ કલાક પહેલાં લેખ મોકલી શકાશે
- વિષય અનુસાર રજૂઆતમાં મૌલિક વિચારોની પ્રસ્તુતિને પ્રાધાન્યતા અપાશે
- વિજેતાઓ ના નામ દશેરાના દિવસે જાહેર કરવામાં આવશે વય જૂથ અનુસાર સ્પર્ધાનું અવલોકન કરશે જેમાં જુથ: અ) ૧૬ વર્ષથી નાના બ) ૧૬ થી ૩૦ વર્ષ ક) ૩૧ થી ૪૫ વર્ષ ડ) ૪૬ વર્ષથી ઉપરના
ગૂગલ ફોર્મ લિન્ક:
- https://forms.gle/8zcBaKFqH5iw4AGt6
વિજેતા લખાણ:
- કચ્છ સંગ્રહાલયના સોશિયલ મીડિયા પેઈજ પર પ્રકાશિત કરવામાં આવશે
- WeTheYuva.com પર વિજેતાના નામ સાથે પ્રકાશિત કરવામાં આવશે
- ઉપરાંત વિજેતાઓને પ્રમાણ પત્ર આપવામાં આવશે
વધુ માહિતી માટે:
બુલબુલ હિંગ્લાજીઆ ક્યુરેટર, કચ્છ સંગ્રહાલય
ઈમેલ: [email protected]
ફોન: 02832-220541
Event Venue
Online
Tickets
USD 0.00