Advertisement
🙏🏻 બોલ મારી અંબે ... જય જય અંબે ...🙏🏻અંબિકા યુવક મંડળ,ઘાટલોડિયા દ્વારા આયોજિત “ઈડલી સાંભાર સેવા કેમ્પ - 2025”
જગત જનની "માં અંબે ની" કૃપાથી "અંબાજી" મુકામે ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓના "સેવાર્થે 2009 થી અવિરત ચાલતા ઈડલી-સાંભાર સેવા કેમ્પ"* માં અમારા મંડળને પ્રોત્સાહન આપવા તથા સેવાકાર્યમાં સહભાગી થવા આપશ્રી ને અમારું ભાવભર્યું નિમંત્રણ છે.
કેમ્પ ની તારીખ : 2 સપ્ટેમ્બર થી 4 સપ્ટેમ્બર 2025
(મંગળવાર થી ગુરુવાર )
સ્થળ : પટેલ ફાર્મ,શાહપુરા કંપા,તારંગા બસ-સ્ટોપ પાસે,ખેરાલુ - સતલાસણા રોડ,શાહપુરા
Advertisement
Event Venue & Nearby Stays
Ahmedabad, Gujarat- INDIA, India