
પ્રસ્તુતિ પ્રકાર :
કવિતા, વાર્તા, ટૂંકી વાર્તા, નિબંધ, સંવાદ, સ્પીચ, મોનોલોગ, સ્ટેન્ડ અપ કોમેડી, દુનિયાની કોઈપણ ભાષામાં ગુજરાત વિશે કંઈપણ, ગુજરાતી ભાષામાં દુનિયા વિશે કંઈપણ…
ગાયન - વાદન કે નૃત્યકળાની પ્રસ્તુતિ નહીં થઈ શકે.
રજીસ્ટ્રેશન ફરજીયાત છે.
નિયત સમયમાં જેટલા પરફોર્મન્સ શક્ય હશે એટલી જ પ્રસ્તુતિને મંચ આપવામાં આવશે.
પ્રસ્તુતિનો સમય : ઓછામાં ઓછી 3 મિનીટ, વધુમાં વધુ 5 મિનીટ
પ્રસ્તુતિ દરમિયાન ખરાબ શબ્દો કે અભદ્ર ભાષાનો ઉપયોગ નહીં કરી શકાય.
સુંદર પ્રસ્તુતિને જમાવટ તથા જમાવટ જોરદારના વિવિધ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરી શકવામાં આવે છે.
સમય: સાંજે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી
સ્થળ :
H.T. Parekh Hall,
Ahmedabad Management Association
Torrent-AMA Management Centre,
Core-AMA Management House,
ATIRA Campus, AMA Complex,
Dr. V S Marg, Vastrapur,
Ahmedabad 380 015
જમાવટ મીડિયા અને જમાવટ જોરદાર એટલે જ્યાંથી સંભળાય ગુજરાતના ખંત અને ખુમારીનો રણકાર.
અને એટલે જ જેમના હ્દયમાં ગુજરાત વસે છે જેમના ધબકારમાં ગુજરાત ધબકે છે. એ સૌની સાથે કરીશું ઉજવણી ગુજરાત દિવસની.
કવિતા કહો કે વાર્તા વાત કહો કે નિબંધ
વાત ગુજરાતીમાં હશે કે દુનિયાની કોઈપણ ભાષામાં ગુજરાત વિશે
સૌને હસાવવા છેરડાવવા છે કે બસ ખાલી દિલ ખોલીને વાતો કરવી છે
તો આ મંચ પર તમારું સ્વાગત છે.
આ મંચ તમારું છે. દિલ ખોલીને વાતો કરીશું.
મળીએ છીએ વાતો કરીશું અને કરીશું જમાવટ જોરદાર.
Event Venue
Ahmedabad Management Association AMA Ahmedabad, Doctor Vikram Sarabhai Marg, University Area, Ahmedabad, Gujarat, India
INR 100.00