
Advertisement
કવિ શ્રી કૃષ્ણ દવે સાથે કવિતા અને સંગીતની અનેરી જુગલબંધી.About this Event
કવિ શ્રી કૃષ્ણ દવે સાથે કવિતા અને સંગીતની અનેરી જુગલબંધી મા જોડવા માટે અમે તમને હાર્દિક આમંત્રણ આપીએ છીએ. મર્યાદિત બેઠકોની વ્યવસ્થા છે. કૃપા કરીને શક્ય તેટલું વહેલું RSVP કરો.
આ કાર્યક્રમનું સહ-આયોજન કિરીટ શાહ અને રમેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.આ નિઃશુલ્ક કાર્યક્રમ છે અને તેમાં જમવાની વ્યવસ્થા પણ છે.
Advertisement
Event Venue & Nearby Stays
India Community Center, 525 Los Coches Street, Milpitas, United States
Tickets
USD 0.00