
Join us for a conversation between Salil Tripathi and Avni Sethi. They will be discussing Salil's recently published book The Gujaratis and reflecting on the roles women have occupied in Gujarati Society from activists and entrepreneurs to scamsters!
Salil is an award-winning journalist and has written three works of non-fiction. ‘The Gujaratis: A Portrait of a Community’ chronicles the story of his people over centuries of social political and cultural transformations. Who are the Gujaratis really? How do they earn politick pray create make merry and even K*ll when they feel threatened? How do they build a sense of self and community and then take it too far making ‘others’ out of Dalits Muslims and denotified tribes?
Avni is an interdisciplinary practitioner with her primary concern lying between culture memory space and the body. She founded the Conflictorium in 2013 and is currently nurturing her performance practice.
- 6:00 pm onwards
- 8th Mar’25
- Conflictorium Ahmedabad
સલિલ ત્રિપાઠી અને અવની શેઠી બંને એક સંવાદ રચવાના છે જેમા ગુજરાતી સમાજ ની મહિલાઓ એ જે જુદી જુદી ભૂમિકા ભજવી છે આંદોલનજીવી થી ઑન્ટ્રપ્રનર થી લઈને ઠગી સુધી. સાથે સાથે રાજ્ય દ્વારા ભેટ રૂપે આપેલ સુરક્ષા અને હિંસા ના દ્વંદ પર પણ બંને વિચાર વિમર્શ કરશે.
સલિલ ત્રિપાઠી એક એવોર્ડ વિજેતા પત્રકાર છે જેમણે ત્રણ નોન ફિક્શન કૃતિઓ લખેલી છે. એમની હાલમાં જ પ્રકાશિત પુસ્તક ‘ધ ગુજરાતીઝ: અ પોર્ટ્રેટ ઓફ એ કોમ્યુનિટી’ ગુજરાતી લોકો ના સદીઓ થી થતા રાજનૈતિક સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનો ની કહાણી વર્તાવે છે. રૂઢિધારણાઓ થી આગળ વધીને તે પૂછે છે કોણ છે ગુજરાતી? કેમના કમાઈ કેવી રાજનીતિ કરે શું પ્રાર્થના કરે કેવી મજા માણે અને બેચેન થતા કેમના મારી પણ નાખે? કેવી રીતે ગુજરાતી સ્વ અને સમાજ વચ્ચે ની તફાવત કેળવે છે અને કેવી રીતે દલિતો ડીએનટી ટ્રાઈબસ ને મુસ્લિમો ને 'અન્ય' બનાવે છે?
અવની એક ઇન્ટરડિસિપ્લિનરિ પ્રેક્ટિશનર છે એમનું ચિંતન સંસ્કૃતિસ્મૃતિ અને શરીર પર કેન્દ્રિત છે. એમણે કોન્ફ્લિક્ટોરિયમ ની કલ્પના તથા ડિઝાઇન 2013 માં કરી હતી જ્યાં તે આર્ટિસ્ટિક ડાયરેક્ટર રૂપે 2013-2023 સુધી કાર્યરત રહ્યા. અત્યારે તે તેમના પરફોર્મન્સ ની પદ્ધતિ ઉછેરી રહ્યા છે.
🕕 સાંજે 6:00 વાગ્યાથી
🗓️ 8મી માર્ચ'25
📍 કોન્ફ્લિક્ટોરિયમ અમદાવાદ
There is no fee or registration for any event at the Conflictorium.
Poster Design: Kinjal
Event Venue
conflictorium, Conflictorium, Gool Lodge Mirzapur Road opp. RC High School Of Commerce, nr. Chalte Peer Ni Dargah, Delhi Chakla, Ahmedabad, Gujarat 380001, India
INR 0.00