Sugarcane Farming Solutions

Sat, 13 Dec, 2025 at 05:30 pm UTC+05:30

Kuched | Navsari

Gujarat Bio Organics P. Ltd
Publisher/HostGujarat Bio Organics P. Ltd
Sugarcane Farming Solutions
Advertisement
47 પેરની Bamboo જેવી શેરડી!
આવો ચમત્કારિક વિકાસ આજે સુધી લાખો ખેડૂતોને પણ નહીં જોવા મળ્યો હોય…
પરંતુ નવસારી જિલ્લાના કૂચેદ ગામના ખેડૂત શ્રી ધર્મેશભાઈ પટેલે આ અશક્યને શક્ય બનાવ્યું છે!
સમસ્યા:
શ્રી ધર્મેશભાઈ અને તેમના ભાઈઓ કુલ 200 વીંઘા આસપાસ શેરડી ઉગાડે છે.
દર વર્ષે તેમને…
• DAP–યુરિયા–પોટાશ ઉપર લાખોની ખોટ
• જમીન નબળી થતી
• ઉત્પાદન વર્ષ પ્રતિ વર્ષ ઘટતું
• ખર્ચ વધી રહ્યો પણ આવક વધી ન રહી
ખેડૂત તરીકે અકળાઈ ગયા હતા…
એટલા બધા રાસાયણિક છાંટાઓ છતાં પરિણામ મળતું નહોતું.

🔍 સમાધાનની શોધ
ત્યારે ધર્મેશભાઈ કોઈ મજબૂત, દીર્ઘકાલીન અને વૈજ્ઞાનિક સોલ્યુશનની શોધમાં હતા,
જે ખર્ચ ઘટાડે + ઉત્પાદન વધારેઇ + જમીન સુધારે.
તેઓએ સંપર્ક કર્યો: 📞 9978791167
અને નવસારી વિસ્તારમાં ઇમ્યુનિટી ના ફીલ્ડ ઓફિસર શ્રી અંકિત લાડ તેમને મુલાકાતે પહોંચ્યા.

💪 ઉપયોગમાં લીધેલું સંપૂર્ણ પ્રોગ્રામ
ધર્મેશભાઈએ તેમના 200 વીંઘા શેરડીમાં સંપૂર્ણ ઇમ્યુનિટી ટ્રીટમેન્ટ અપનાવ્યું:
✅ Immunity Sugarcane Special – 1 લીટર / વીંઘા (ડ્રેન્ચ)
✅ Immunity Granules – 10 કિગ્રા / વીંઘા
✅ Immunity Gold – 250 મી.લી. / વીંઘા (સ્પ્રે)
👉 4 રાઉન્ડ, 12–15 દિવસનાં અંતરે

🌟 પરિણામ (Miracle)
✔ રાસાયણિક છાંટાઓ ઉપર લાખો રૂપિયા બચ્યા
✔ પાકનો વિકાસ અદ્દભુત રીતે વધ્યો
✔ જમીનનું જીવન પાછું આવ્યું
✔ અને સૌથી મોટો પુરાવો:
આજુબાજુના ખેડૂતોએ આવી 47 પેરની શેરડી ક્યારેય જોઈ નથી!
આવું પરિણામ Balanced Nutrition + Soil Immunityના કારણે જ શક્ય બન્યું.

🎤 ધર્મેશભાઈ કહે છે:
“DAP–યુરિયા વધારીને વર્ષો વેડફ્યા…
પરંતુ સાચો ટર્નિંગ પોઇન્ટ ત્યારે આવ્યો જ્યારે અમે Immunity નું સંપૂર્ણ પ્રોગ્રામ અપનાવ્યું.
કેની ઝાડો પર Bamboo જેવી લાંબી શેરડીઓ… અમે તો આશ્ચર્યમાં પડી ગયા!”

👉 શું તમે પણ શેરડીમાં Ton વધારવા માંગો છો?
સીધો કૉલ કરો: 📞 9978791167
(તમને તમારા આસપાસ ના ફીલ્ડ ઓફિસર અસાઇન કરવામાં આવશે.)
Advertisement

Event Venue & Nearby Stays

Kuched, Palsana, Gujarat, India, Navsari

Icon
Concerts, fests, parties, meetups - all the happenings, one place.

Ask AI if this event suits you:

More Events in Navsari

Eravati Exhibition-Navsari
Sat, 13 Dec at 10:00 am Eravati Exhibition-Navsari

Samas Matiya Patidar Wadi !

\u0926\u093f\u0932\u0916\u0941\u0936 \u0915\u093f\u0902\u0917
Wed, 31 Dec at 07:30 pm दिलखुश किंग

Kachiyawadi

INDIA\u2019S LEADING NRI WEDDING & LIFESTYLE EXHIBITION \u2013 NAVSARI (JAN 2026)
Mon, 12 Jan at 10:00 am INDIA’S LEADING NRI WEDDING & LIFESTYLE EXHIBITION – NAVSARI (JAN 2026)

Darji Samast Panch Wadi

Navsari is Happening!

Never miss your favorite happenings again!

Explore Navsari Events