આવી રહયા છીએ તમને *શુભ રાત્રી* કેહવા.
.
ઊંઘ કોના બાપ ની?
ઘોડા વેચીને ઊંઘી જઈએ.
ઊંઘ ઊડી ગયી છે.
.
કેટલું બધું ઊંઘ પર તો ચાલો એક નાટક ઊંઘ પર.
.
A solo performance by *Chetan Daiya*
.
Written & Directed by - Harsh Shodhan
Event Venue
Prayogshala, 17, Suhasnagar Society Near Dinesh Hall, Ashram Rd, behind Prabhudas Jadiya Jewellers, Shreyas Colony, Navrangpura, Ahmedabad, Gujarat 380009, India
Tickets
INR 250.00
Concerts, fests, parties, meetups - all the happenings, one place.
