"શામ એ ગઝલ"એ ગુજરાતી - હિન્દી - ઉર્દૂ ગઝલોને નવા જ અંદાજમાં માણવાનો જલસો.
જેમાં મરીઝ બેફામ ઘાયલ જેવા મશહૂર ગુજરાતી ગઝલકારો તથા નીદા ફાઝલી વસીમ બરેલવી બશીર બદ્ર જેવા લોકપ્રિય હિન્દી - ઉર્દૂ ગઝલકારોની રચનાઓ નવા જ સ્વરાંકન માં રજુ થશે.
શ્રી મયંક ઓઝા પોતે પણ અચ્છા ગઝલકાર છે. એથી યે વધુ તો ઉત્તમ સંગીતકાર છે. નાટ્ય સંગીત ક્ષેત્રે તેમનું અનોખું પ્રદાન છે.
એમના સ્વરાંકન માં ગઝલો માણવી એ લ્હાવો છે.
જો આપ ગઝલ અને સંગીત માં રુચિ ધરાવતા હોવ તો આ સાંજ આપના માટે છે.
ચૂકશો નહીં....
Date: 1st February 2025 | Saturday
Time: 7.30 PM onwards
Venue: Scrapyard The Theatre Paldi Ahmedabad.
Duration: 1 hour 30 Minutes
Language: Hindi and Gujarati
Registration is mandatory
The small registration fee helps ensure a committed audience and optimize venue use. It covers only operational costs.
Please Note:
- Register only if you can confirm your attendance.
- The Program starts promptly at 7.30 PM. Latecomers will not be admitted.
- Please park your vehicle responsibly
Contact:
Savan
+91 9978001005
Event Venue
Scrapyard the theatre, 23, Gujarat society, Near red cross blood bank, Paldi Ahmedabd, Ahmedabad, India
INR 30.00