દરેક પેઢીના વિચારો અલગ હોઇ શકે છે પણ દરેક વિચાર ખોટા હોય તેવું જરૂરી નથી. પરિવાર માં થતાં મતભેદ મનભેદ હોય તેવું જરૂરી નથી.
રૂઢીચુસ્ત બા હોય કે મૂંઝાયેલી વહુ કે પછી મૉડર્ન દિકરી ત્રણેય ને સમજણ આપતા હસમુખભાઈ ની આપવિતી ધર્મનું જ્ઞાન આપતા પંડિતજી કે પછી આખા ઘરનો લાડકો હરીલાલ એટલે કે ઘરનો ખાસ નોકર બધા પાત્રોના જીવનની અલગ- અલગ સમજણ અને જીવન જીવવાની અલગ- અલગ કળા.
A DRAMA GIVING A REALITY CHECK OF DAY-TO-DAY DIFFERENCES BETWEEN THREE GENERATIONS AND THRIVING A TRANSITION FROM TRADITIONAL TO MORDERN LIFESTYLE. #FAMILYCOMEDY #LOVEFORDRAMA
PRODUCER: ITISH ENTERTAINMENTS
DIRECTOR: RAKESH SHAH & TEAM
WRITER: DHARMESH SARVAIYA
ARTIST: KALPESH PATEL MORLI PATER KAMINI PATEL ISHITA KALE ATUL LAKHANI BHARGAV PARMAR
FOR BULK BOOKING CALL AT: +919016937083 +919099123099 +919727449494
Event Venue
H. K. Hall, H, K. college, Vishalpur, Ellisbridge, Ahmedabad, Gujarat 380006, India
INR 199.00 to INR 799.00