
This play tells the story of a Gujarati family where at the age of 60 the parents decide to part ways.
But can separation at this stage of life be that simple?
And if not—what unexpected turns will follow?
Why did such a thought arise at this age and how will this decision reshape the dynamics of their home?
The answers to these questions await you in this heartfelt and thought-provoking play.
આ નાટક એક એવા ગુજરાતી પરિવારની વાત કરે છે જેમાં 60 વર્ષની ઉંમરે માતા-પિતા છૂટાછેડા લેવાનો નિર્ણય કરે છે!
હવે જોવાનું એ છે કે શું એમને સહેલાઈથી છૂટાછેડા મળી જશે?
અને જો ના—તો પછી શું થશે?
આ બધું તો ઠીક પણ આ ઉમરે એમને છૂટા થવાનો વિચાર કેમ આવ્યો?
અને એમના આ નિર્ણયથી ઘરના વાતાવરણમાં શું ફેરફાર આવશે?
આ બધા પ્રશ્નોના જવાબ તમને આ નાટકમાં મળશે! 🎭
Event Venue
Prayogshala, 17, Suhasnagar Society, Ashram Rd, near Dinesh Hall, behind Prabhudas Jadiya Jewellers, Shreyas Colony, Navrangpura, Ahmedabad, Gujarat 380009, India
INR 150.00