સામાજિક નિસબતથી છલકાતી રમેશતા
પરિકલ્પના અને રજૂઆત : પરીક્ષિત મેઘના મુકેશ
સામાજિક નિસબત સુધારાવાદ અને તર્ક સાથેની હાડોહાડની સમીપતામાંથી જન્મતા રમેશ પારેખના યુદ્ધ વિરોધી રમખાણો મહામારી સામાજિક અન્યાયોની વિભીષિકાઓને ઉજાગર કરતા કાવ્યોના પઠન તેમજ આસ્વાદ થકી કવિના પ્રમાણમાં ઓછા જાણીતા સાહિત્યમાં ડોકિયું કરવાનો એક પ્રયાસ. આ સાહિત્યિક યાત્રામાં જોડાવા માટે આપ સહુને આમંત્રણ.
તારીખ: 7 નવેમ્બર, શુક્રવાર
સાંજે ૭:૦૦ કલાકે
સ્થળ: સ્ક્રેપયાર્ડ ધ થિયેટર, પાલડી, અમદાવાદ
પ્રેવશ નિશુલ્ક
નોંધણી કરાવવી ફરજીયાત રહેશે.
વધુ માહિતી માટે +91 99984 59470
Event Venue
Scrapyard-The Theatre, 23, Gujarat society, Near Red Cross Blood Bank, 2H66+22X, Paldi, 18, Vikas Gruh Rd, Mahalaxmi Society, Motinagar Society, Bhatta, Paldi, Ahmedabad, Gujarat 380007, India
INR 0.00











