પાણી અને વાણી – સામાન્ય જીવનમાં ખૂબ જ સાવ સીધી લાગતી બે બાબતો છે પરંતુ તેની ગંભીરતા દર્શાવતું નાટક પ્રેક્ષકોને સતત સાથે જોડી રાખવા અને પરંપરાગત ગુજરાતી સંસ્કૃતિ હાલની પેઢીને ઓળખાણ કરાવતું એક અદભૂત નાટક રામદુહાઈ વચન પાલન માટે કરવામાં આવતા ત્યાગ અને બલિદાનની વાત વિસ્તારથી આ નાટકમાં કરવામાં આવી છે. બીજાના સુખને વધુ મહત્વ આપીને પરોપકાર ની ભાવના સાથે પોતાના સુખના ત્યાગને આ નાટક યાદ કરાવે છે. આ નાટક નહિ પરંતુ આપણી સંસ્કૃતિ અને લોકવાર્તાને ફરી જીવવાનો અવસર છે. નાટક જોવા અને માણવા આપ અચૂક પધારશો.
Event Venue
Kalasmruti by sscc, Iscon temple, Sarkhej - Gandhinagar Hwy, Bodakdev, Ahmedabad, Gujarat 380054, India
INR 0.00