Present & Future of Rationalism - બે દિવાશીય શિબિર
11 & 12 January 2025
1. શિબિરમાં ભાગ લેવા માટે રૂપિયા 100/- નોંધણી ફી રાખેલ છે.
2. નોંધણીની અંતિમ તારીખ 5 જાન્યુઆરી 2025 છે. અગાઉથી નોંધણી કરાવેલ સભ્યોજ ભાગ લઈ શકશે.
3. શિબિરાર્થીની સંખ્યા કુલ 100 રાખવામા આવી છે શિબિરમાં પ્રથમ 100 લાભાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. ત્યાર બાદ પ્રવેશ ફોર્મ બંધ કરી દેવામાં આવશે.
4. નોધાવેલ શિબિરર્થીઓની ભોજનની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવશે.
5. નોધાવેલ શિબિરર્થીઓની જણાવ્યા મુજબની રાત્રી રોકાણની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવશે
6. વધુ માહિતી માટે સંપર્ક : ૮૪૦૧૩૦૩૦૦ / ૯૬૨૪૪૧૨૧૫૨
7. આયોજમાં ફેરફારને લગતા તમામ અધિકારો આયોજકના રહેશે. કોઈ પણ પ્રકારની નોટિશ વગર આયોજક ફેરફાર કરી શકશે.
Event Venue
Godhra, India
INR 100.00