Advertisement
*અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જેતપુર ગામના જેતપુર યુવા સંગઠનની આર્થિક મદદની સરાહનીય કામગીરી*આજ રોજ તારીખ:16/11/2025 રવિવારના રોજ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જેતપુર ગામના જેતપુર યુવા સંગઠન તરફ થી તારીખ:07/10/2025ના રોજ રાત્રે 12 થી 1:00 વાગ્યાના સુમારે ચાર નરાધમોને અસારી રેણુકાબેન જીતેન્દ્રભાઈના પોતાના ઘરનો દરવાજો તોડી જીવલેણ હુમલો કરેલો જેના કારણે તેમનો પરિવાર આર્થિક સંકટમાં હોઈ જેતપુર યુવા સંગઠને એકત્રિત કરેલ રકમ જેતપુર ગ્રામ પંચાયતના સરપંચશ્રી શ્રીમતી જનકબેન જીગ્નેશભાઈ અસારી ના હસ્તે અંકે *(30229) ત્રીસ હજાર બસો ઓગણત્રીસ રૂપિયા* અર્પણ કર્યા હતા અને તેઓની સાથે જેતપુર યુવા સંગઠનના મિત્રો તેમજ જેતપુર ગામના આગેવાનો ઉપસ્થિત રહયા હતા જે સરાહનીય આર્થિક મદદ કરવા બદલ રેણુકાબેનના પરિવારે દિલ થી આભાર વ્યક્ત કર્યો હતો.🙏
Advertisement
Event Venue & Nearby Stays
Saraspura, Ahmedabad, India
Concerts, fests, parties, meetups - all the happenings, one place.











