Picnic @Saket 4 : Vejalpur Ekda Visha khadayta Mandal Ahmedabad

Wed Mar 04 2026 at 09:00 am to 05:30 pm UTC+05:30

Saket 4 | Ahmedabad

Vejalpur Ekda Visha Khadayta Mandal, Ahmedabad
Publisher/HostVejalpur Ekda Visha Khadayta Mandal, Ahmedabad
Picnic @Saket 4 : Vejalpur Ekda Visha khadayta Mandal Ahmedabad

જય શ્રી કૃષ્ણ 

વહાલા જ્ઞાતિ બંધુઓ , આપ સૌ જેની આતુરતા થી રાહ જોઈ રહ્યા છો તે પિકનિક તારીખ ૪-૩-૨૦૨૬ ના રોજ ડીજે ના તાલે અબીલ ગુલાલ સાથે રંગ ભરી મસ્તી અને આનંદ સાથે ઉજવવા નું નક્કી કરેલ છે તો સૌ સભ્યો જલ્દીથી online booking કરાવી લેશો . 

ચાર્જ પ્રતિ વ્યક્તિ @૧૧૫૦/- છે. 

કાર્યક્રમ ની વિગત નીચે મુજબ છે . 

૧) સવારે ૯:૦૦ ( ચા નાસ્તો 

૨) ૧૦:૩૦ થી ૧૨::૩૦ સુધી ધુળેટી રમીશુ 

૩) ૧૨:૩૦ થી ૧:૩૦ સૌ સભ્યો ફ્રેશ થઈશું ( ચેન્જિંગ રૂમ અવેલેબલ) 

૪) ૧:૩૦ થી ૨:૩૦ ( લંચ ) 

૫) ૨:૩૦ થી ૩:૦૦ (relax) 

૬) ૩:૩૦ થી ૫:૦૦ ( ઇન્ડોર /આઉટડોર game or મૂવી 

૭) ૫:૦૦ થી ૫:૩૦ ( high tea) 

૮)૫:૩૦ સૌ સભ્યો એક યાદગાર કાર્યક્રમ ની યાદગીરિ સાથે છૂટા પડીશું. 

એડ્રેસ : સાકેત -૪, રાંચરડા 

ચાર્જ પ્રતિ વ્યક્તિ @૧૧૫૦/- 

ધુળેટી ના કલર કોઈ સભ્યો એ લઈ ને આવવા ના નથી

Event Venue

Saket 4, opp suramya 2, Rancharda, Gujarat 382115, India, Ahmedabad

Tickets

INR 1150.00

Icon
Concerts, fests, parties, meetups - all the happenings, one place.

Ask AI if this event suits you:

More Events in Ahmedabad

mu kholiye bo bhi bina side effect ke
Wed, 04 Mar at 01:30 pm mu kholiye bo bhi bina side effect ke

Saraspura

Glitterer
Fri, 06 Mar at 05:30 am Glitterer

Edgemen Printing

summer Lifestyle Exhibition in Gandhinagar
Fri, 06 Mar at 10:00 am summer Lifestyle Exhibition in Gandhinagar

Anand Nagar road, Satellite, Ahmedabad, Gujarat, India

JALSA Designer & Lifestyle Exhibition
Fri, 06 Mar at 11:00 am JALSA Designer & Lifestyle Exhibition

Style Sphere Exhibition Centre

UJJAIN OMAKREWAR INDORE
Fri, 06 Mar at 02:00 pm UJJAIN OMAKREWAR INDORE

Ahmedabad Gujrat

Arpit Bala's - The Keychain Laalu Tour || Ahmedabad
Fri, 06 Mar at 06:00 pm Arpit Bala's - The Keychain Laalu Tour || Ahmedabad

Palladium Ahmedabad

Ahmedabad is Happening!

Never miss your favorite happenings again!

Explore Ahmedabad Events