
The Bindi Project & Happy Tots Pre School is hosting an
"Open Mic - Poetry about women"
ધ બિંદી પ્રોજેક્ટ અને હેપ્પી ટોટ્સ પ્રિ સ્કૂલ (ભાવનગર) પ્રસ્તુત કરે છે
"Open Mic - મહિલાઓ વિષે કવિતા"
Date: 09 March 2025 | Sunday
તારીખ: 9 માર્ચ | રવિવાર
Time: 5:30 PM to 8:00 PM
સમય: સાંજે 5:30 થી 8:00 PM
Entry:
Open For All ( Free Entry | Registration Fees Rs. 50 | Any one can participate)
(પ્રવેશ નિઃશુલ્ક | રજિસ્ટ્રેશન ફી રૂ. 50 | કોઈ પણ ભાગ લઈ શકે છે.)
Venue:
Happy Tots Pre School, Sidsar Road, opp. Jagdishwar Park, Jawahar Nagar, Society, Adhewada, Bhavnagar, Gujarat
(હેપ્પી ટોટ્સ પ્રિ સ્કૂલ, સિદસર રોડ, સામે. જગદીશ્વર પાર્ક, જવાહર નગર, સોસાયટી, અધેવાડા, ભાવનગર, ગુજરાત
)
Registration Closes: 5th March 2025
General Rule
1) The poem should be the poet's own original.
1) कविता कवि की अपनी मौलिक होनी चाहिए।
1) કવિતા કવિની પોતાની મૌલીક હોવી જોઈએ.
2) The time to express the poem will be one and a half minutes.
2) कविता व्यक्त करने का समय डेढ़ मिनट होगा.
2) કવિતા અભિવ્યક્ત કરવાનો સમય દોઢ મિનિટનો રહેશે.
3) Language of presentation of poem should be Gujarati Hindi & English.
3) कविता की प्रस्तुति की भाषा गुजराती हिंदी और अंग्रेजी होनी चाहिए।
3) કવિતા પ્રસ્તુત કરવાની ભાષા ગુજરાતીહિન્દી અથવા અંગ્રેજી હોવી જોઈએ.
4) Versed poetry will be given special importance.
4) छंदबद्ध काव्य को विशेष महत्व दिया जायेगा।
4) છંદોયુક્ત કવિતાને વિશેષ મહત્વ આપવામાં આવશે.
5) In addition to words gesture and recitation will also be considered for selection of poetry.
5) कविता के चयन में शब्दों के अलावा भाव-भंगिमा और वाचन पर भी विचार किया जाएगा।
5) કવિતાની પસંદગી માટે શબ્દો ઉપરાંત હાવભાવ અને પઠનને પણ ધ્યાનમાં લેવામાં આવશે.
Event Date: 09 March 2025 | Sunday
Time: 5:30 to 8:00 PM
Venue: Happy Tots Pre School, Sidsar Road, opp. Jagdishwar Park, Jawahar Nagar, Society, Adhewada, Bhavnagar, Gujarat
Any Question?
Call & WhatsApp Support: 9879401702
વધુ માહિતી માટે : +91 9879401702
Last Date of Registration 5 March 2025 -12:00 PM
Event Venue
Happy Tots Pre School, Sidsar Road, opp. Jagdishwar Park, Jawahar Nagar, Society, Adhewada, Bhavnagar, Gujarat, India
INR 0.00 to INR 50.00