Krishna Anurag - Janmasthami Celebration

Thu Aug 22 2024 at 09:00 pm to 11:30 pm

Tagore Hall | Ahmedabad

Shyamal Saumil
Publisher/HostShyamal Saumil
Krishna Anurag - Janmasthami Celebration
Advertisement

જન્માષ્ટમી પૂર્વે કૃષ્ણભક્તિથી છલકતાં પદો ગીતો અને રાસ-ગરબાથી છલકતો કાર્યક્રમ ‘કૃષ્ણ અનુરાગ’ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ થકી સૂર અને શબ્દના સથવારે સૌ ભાવકોને ભગવદ્ સ્મરણાનંદનો અનુભવ થશે. આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા સંગીતકાર સ્વરકાર અને ગાયક કલાકાર શ્યામલ-સૌમિલ મુનશીની સાથે આરતી મુનશી અને કલ્યાણી કૌઠાળકરના કંઠે ભક્તિરચનાઓનું ગાન થશે. કાર્યક્રમનો રસાસ્વાદ જાણીતા કવિ શ્રી તુષાર શુક્લ કરાવશે. તથા જાણીતા વાદ્યકારો સંગત કરશે. આ અવસરે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની રહે અને સૌ હરિભક્તોને શ્રી કૃષ્ણ પ્રત્યેના શ્રદ્ધા-ભક્તિના ભાવથી તરબોળ થાય તેવા ગીતોની રજૂઆત કરવામાં આવશે.


તારીખ: ૨૨મી ગુરુવાર

સ્થળ: ટાગોર હોલ

સમય:રાત્રે ૯.૦૦ કલાકે 

કલાકારો: આરતી મુનશી કલ્યાણી કૌઠાળકર તથા શ્યામલ-સૌમિલ  

રસાસ્વાદ: કવિ શ્રી તુષાર શુક્લ 


Follow Us on;

Instagram:

https://www.instagram.com/shyamalsaumilofficial?igsh=NmVoNWZ6a2tnMXFi

Facebook:

https://www.instagram.com/shyamalsaumilofficial?igsh=NmVoNWZ6a2tnMXFi

Youtube:

https://youtube.com/@shyamalsaumilofficial?si=jCGCewtOyBo_4Isv

Advertisement

Event Venue & Nearby Stays

Tagore Hall, 2H7C+4CJ, Pritam Rai Cross Rd, opposite Museum, Kocharab, Paldi, Ahmedabad, Gujarat 382415, India

Sharing is Caring: