Advertisement
વિદેહીનું નવું નાટક એક મ્યુઝિકલ દાસ્તાનગોઇ છે જે સુવિખ્યાત બૉલીવુડ એક્ટર - માનવ કૌલ નિર્મિત છે` આવું સુંદર આયોજન રાજકોટમાં કદી થયું નથી . લાઈવ મ્યુઝિક, લાઈવ ગીતો અને અદભુત સૂફી માહોલ તમને સાથે સાથે ઝૂમવા પર મજબુર કરશે. - વાત છે અમીર ખુસરો ની ...આ મ્યુઝિકલ વિષે વધુ માહિતી મેળવવા આપ નીચેના બંને નંબર સેવ કરી સંપર્ક કરશો અને વિદેહી ની કોમ્યુનિટી માં જોડાશો તો આપને આગળ ઉપર માહિતી મળતી રહેશે.
વિદેહી - info : 9106242757 (અહીં માત્ર માહિતી મળશે )
વિદેહી - બુકિંગ : 84900 82407 (અહીં ટિકિટ બુક થશે )
આ બંને નંબર સેવ કરવા વિનંતી આ મેસેજના જવાબમાં HI લખવાથી નીચેની કોમ્યુનિટી પર ક્લિક કરી જોડાઈ શકાશે
વિદેહી માહિતી કોમ્યુનિટી :
https://chat.whatsapp.com/HsLGDtBVWlAImiBPjbH6Vq?mode=wwt
વિદેહી એન્ટરટેઇનમેન્ટ અને એકવીફાઈ ડર્મા આયોજીત,
આ કાર્યક્રમ આપના સુધી લાવવામાં MJR જ્વેલ્સ, અદાણી મસાલા , સેલસ હોસ્પિટલ ,પ્રભુ સ્નેહ બાય પ્રભુ ગ્રુપ , તિરુપતિ કુરિયર અમારા આધારસ્તંભો છે તો હોસ્પિટાલિટી પાર્ટનર ફિનિક્સ રિસોર્ટ , ટ્રાવેલ પાર્ટનર hobbo કેબ અને સોશિયલ મીડિયા પાર્ટનર આપણું રાજકોટ છે. #natak #ManavKaul #AjiteshGupta #videhientertainment #hindidrama #ameerkhusro #jodoobasopaar #rajkot #aapnurajkot
Advertisement
Event Venue & Nearby Stays
Hemu Gadhvi Hall, Hemu Gardvi Natya Ghar, A V P T I Professor Staff Qtr Road, A V P T I Professor Staff Quarters, Rajkot H. O., Rajkot 360002, India, Rajkot
Concerts, fests, parties, meetups - all the happenings, one place.






