Hanuman Chalisha Paath

Sat Apr 05 2025 at 09:00 pm to 09:45 pm

Kastbhanjan Dev Hanumanji Bharuch Mini Sarangpur | Bharuch

Kastbhanjan Dev Hanumanji Bharuch Mini Sarangpur
Publisher/HostKastbhanjan Dev Hanumanji Bharuch Mini Sarangpur
Hanuman Chalisha Paath
Advertisement
?શ્રી કષ્ટભંજન દેવકી જય?
?શ્રી સૂર્યમુખી હનુમાન દાદા ની જય ?
? સનાતન ધર્મ કી જય?
? આજ ના દર્શન 01/04/2025
?આરતી નો સમય : સવારે 7:20 કલાકે સાંજે 6:30 કલાકે
?દર્શન નો સમય : સવારે 6:00કલાક થી બપોરે 12:00 કલાક
સાંજે 4:00 કલાક થી રાત્રે 8:30કલાક સુધી
?સર્વે ભાવિક ભક્તોને આરતી અને દર્શનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ છે ?
-------------------------------------------------
શ્રી કષ્ટભંજન દેવ* મંદિરમાં *હનુમાન ચાલીસા* ના
*૭ પાઠ *દર શનિવારે રાત્રે *9:00* કલાકે કરવામાં આવે છે.તો દરેક સનાતન હિન્દુ ભાઈ બહેન તથા વડીલોને આ ભગીરથ કાર્યમાં જોડાવા વિનંતી.???
?જય શ્રી રામ
?જય કષ્ટભંજન દેવ
?સ્થળ : કબીરપુરા ખત્રીવાડ,ધોળીકુઈ બજાર
ભરૂચ
Advertisement

Event Venue & Nearby Stays

Kastbhanjan Dev Hanumanji Bharuch Mini Sarangpur, Near Dholikui Bazar, Kabirpura,Bharuch, India

Sharing is Caring: